________________
~
~
૨૮૦
* ન્યાથ ભૂમિકા
~ " આ સૂચવે છે કે, જે ઇન્દ્રિયથી અભાવ-પ્રત્યક્ષ કરવું હોય, તે ઈનિદ્રયને ચગ્ય પ્રતિયોગીની ત્યાં તે . ઇન્દ્રિયથી ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) ન થતી હોય, તે ત્યાં ચાગ્યાનુપલબ્ધિ આવી કહેવાય અને ત્યાં તે ઈન્દ્રિયથી તે અભાવનું પ્રત્યક્ષ થાય. માટે જ ચક્ષુથી પિશાચા ભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે, કેમકે પિશાચ ચક્ષુને ગ્ય નથી, તેથી ચક્ષુથી પિશાચની અનુપલબ્ધિ ગ્યાનુપલબ્ધિ નથી.
" , યોગ્યાનુપલબ્ધિ માટે પ્રતિયોગી-સંજન
પ્રવ- પ્રતિયેગીની અનુપલબ્ધિ યોગ્ય છે કે અચોગ્ય? એની શી રીતે ખબર પડે? - ઉ૦ – જે પ્રતિગી–સત્તના પ્રસંજન યાને આપાદાન =આ૫)થી ઉપલબ્ધિ પ્રસજિત યાને આપાદિત (આરેપિત) બની શકે, તે પ્રતિવેગીની ઉપલબ્ધિ યોગ્ય કહેવાય, અને એવી ઉપલબ્ધિના અભાવને યોગ્યાનુપલબ્ધિ કહેવાય. દા. ત. “તિ સત્ર પર ચત્ત તદ્દ ઉપગ્યેત’ રિકત્ર ઘસવ ચત્ત તા પોઝિટિવ ચાર એવું જ્યાં આપાદાન થઈ શકે, ને ત્યાં જે પ્રતિયોગીની ઉપલબ્ધિ ન થતી હોય, તે એ ગ્યાનુપલબ્ધિ કહેવાય. એવી અનુપલબ્ધિ એ પ્રતિયોગીના અભાવના પ્રત્યક્ષમાં કારણ છે; પરંતુ પિશાચ અતીન્દ્રિય (ઈન્દ્રિયથી અદશ્ય) હોવાથી એના માટે આવું થઈ શકતું નથી કે “વૃક્ષે વિશાસર્વ સ્થાન તા જિરાપદિધઃ ચાત' કારણ કે એનું