________________
અભાવપ્રત્યક્ષના કારણે ]
૨૭૯ દા.ત. વૃક્ષમાં અખેથી પિશાચ દેખી શકાતું નથી, એટલે પિશાચની અનુપલબ્ધિ છે, તે પિશાચાભાવનું પ્રત્યક્ષ થવું જોઈએ; છતાં ત્યાં “અત્ર વિરામવ' એવું કહી શકાતું નથી; કેમકે સંભવ છે એ જ્ઞાન અસત્ય-અયથાર્થ હઈ શકે. એનું કારણ એ છે, કે ત્યાં અદૃશ્ય પિશાચ હઈ શકે છે. હવે જે ત્યાં “ત્ર પિરા નારિત” “ત્ર જિરા વામાવર એવું પ્રતિપાદન કરે, તો તે ખોટું લેવા સંભવ છે. માટે કહેવું જોઈએ કે “અભાવ પ્રત્યક્ષમાં પ્રતિયોગીની માત્ર અનુપલબ્ધિ કારણ નહિ, કિન્તુ ગ્યાનુપલબ્ધિ કારણ છે,” ફલતઃ પ્રસ્તુત માં પિશાચાનુપલબ્ધિ એ ગ્યાનુપલબ્ધિ નથી, કેમકે પિશાચ (ચક્ષુને) અયોગ્ય છે. તો પિશાચની ઉપલબ્ધિને અભાવ એ અયોગ્ય ઉપલધ્યભાવ અર્થાત્ અગ્ય અનુપલબ્ધિ થઈ. જેમકે ચક્ષુથી રસાભાવનું પ્રત્યક્ષ નથી થતું; કારણ કે રસ એ. ચક્ષુને યે નથી. માટે ચક્ષુથી રસની અનુપલબ્ધિ એ. યેગ્યાનુપલબ્ધિ ન થઈ, એટલે કે ચક્ષુથી રસાભાવના પ્રત્યક્ષ માટે રસની યોગ્યાનુપલંબ્ધિરૂપ કારણ પૂછ્યું. તેથી ચક્ષુથી રસાભાવનું પ્રત્યક્ષ ન થાય. એથી જે ચક્ષુ કહે કે આમાં મધુરરસ નથી તે એની કાંઈ કિંમત નથી. એ તે રસનેન્દ્રિય જુએ કે “મધુરરસ છે કે આશ્લરસ “ના, મધુરરસ છે, આશ્લરસ નથી. તે એના પર માપ નીકળે કે “મધુર રસ છે. આશ્લરસાભાવ છે ને આ જજમેન્ટની કિંમત છે.