________________
ન્યાય ઃ અભાવ પ્રત્યક્ષના કારણેા ]
599
પરંતુ જો આપણા- મનમાં જલ આવ્યું તેા પછીની ક્ષણે જલાભાવનું પ્રત્યક્ષ થાય. એમ મનમાં દુગ્ધ આવ્યુ. તે ઉત્તરક્ષણે દુગ્ધાભાવ પ્રત્યક્ષ થાય.
(૨) અભાવ–પ્રત્યક્ષમાં અનુપલબ્ધિ કેમ કારણ ? તે કે અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેાગીની ઉપલબ્ધિ (પ્રત્યક્ષજ્ઞાન) પ્રતિબધક છે. માટે પ્રતિયેાગીની ઉપલબ્ધિના અભાવ (=અનુપલબ્ધિ) કારણ છે. તે આ રીતે, કે-દા. ત. જ્યાં ઘટ’ દેખાતા હશે ત્યાં એ ઘટજ્ઞાન ઘટાભાવનું પ્રત્યક્ષ થવા નહિ હૈં, જેને કમળાના દોષથી શંખ પીળા દેખાય છે, એને ‘શવઃ ન પીત્તઃ' એવું શખમાં પીતાભાવનું પ્રત્યક્ષ નથી થતું. માટે પીતાભાવના પ્રત્યક્ષમાં પીતની અનુપમ્પિં એ કારણ કહેવાય.
:
પ્ર૦-જ ત્યાં ખરેખર 'પીતરૂપાભાવ છે, તેા પછી કમળાના દોષવાળાને પીતરૂપાભાવનું પ્રત્યક્ષ કેમ નથી થતું ?
ઉ-તે અહી 'કહેવુ જ પડે કે એને આ પીતરૂપાભાવના પ્રતિયેાગીપીતરૂપની ત્યાં જે ઉપલબ્ધિ થાય છે, એ પીતરૂપની ઉપલબ્ધિ પીતરૂપાભાવના પ્રત્યક્ષના પ્રતિમ’ધ (અટકાયત) કરે છે. એટલે જ કહેવાય છે કે અભાવના પ્રત્યક્ષમાં પ્રતિચેાગીની પ્રત્યક્ષઉપલબ્ધિ એ પ્રતિબંધક છે, માટે જ પ્રતિયેાગીની અનુપલબ્ધિ (પ્રતિયેાગી ઉપલ’ભાભાવ) એ અભાવપ્રત્યક્ષમાં કારણ છે....
આ પરથી એ ખાસ ધ્યાન રાખવાનુ` છે કેઅભાવના પ્રત્યક્ષમાં પ્રતિચેાગી એ પ્રતિખંધક નથી, કિન્તુ