________________
૩૭૬
ન્યાય ભૂમિકા
અને. કેમકે રસનુ ટપકું ચાખતાં જે માણસ એટલી ઉઠે છે કે આમાં સ્પષ્ટ અમ્લરસાભાવ છે..
પ્ર-દ્રવ્યમાં ગુણ-ક્રિયા–જાતિ—સખ્યા-પરિમાણુઆધારતા–વિશેષણતા-પ્રકારતા વગેરે અનેકાનેક પર્યાયાં છે, તા પછી દ્રવ્ય સાથે ઇન્દ્રિયના સબંધ લાગવા પર એ બધાનુ' યુગપત્ (—એક સાથે) પ્રત્યક્ષ કેમ નથી થતુ?
ઉ-જેના ખાસ ધમ પૂર્વક્ષણે મનમાં આવે (ઉપસ્થિત થાય) તદાશ્રયનું ઉત્તરક્ષણે પ્રત્યક્ષ થાય” આ નિયમથી બાકીના પાઁયા યુગપત્ પ્રત્યક્ષ નથી થતા. ન્યાયમતે અભાવ-પ્રત્યક્ષનાં કારણેા અભાવ પ્રત્યક્ષમાં જેમ ‘વિશેષણતા' સન્નિક કારણ છે, તેમ ખીજા પણ કારણા છે, દા. ત. (૧) પ્રતિચેાગીનું સ્મરણ, (૨) ચેાગ્યાનુપલબ્ધિ, તેમજ
(૩) ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલેાક–સ'યેાગ વગેરે પણ કારણ છે...
(૧) આમાં પ્રતિયાગીનુ' સ્મરણ એટલા માટે કારણ છે, કે અધિકરણમાં અભાવ તા ઘણા બધા હાય, અને તે ખધાનું કાંઈ એક સાથે પ્રત્યક્ષ નથી થતું, કિન્તુ પૂર્વ ક્ષણે જે પ્રતિયેાગી મનમાં સ્ફુરે, ઉપસ્થિત થાય (મૃત થાય) તેના જ અભાવનું બીજી ક્ષણે પ્રત્યક્ષ થાય છે’ એવા અનુભવ છે. આ રીતે પ્રતિયાગીનું સ્મરણ તે તે અભાવ પ્રત્યક્ષમાં કારણ બને છે. દા. ત. ખાલી ઘટમાં જલાભાવ, દુગ્ધાભાવ, ધૃતાભાવ વગેરે અનેક અભાવે છે,