________________
૨૭૪
ન્યાય ભૂમિકા અને તદ્ધ વાનનું જ પ્રત્યક્ષ થાય છે, તેમ યાગ્ય દેશસ્થ અ'ગે પણ એ જ નિયમથી પુરેાદેશસ્થ દ્રવ્યવસ્તુના વિશિષ્ટ ધર્મ મનમાં આવતાં તે ધ વાળી દ્રવ્યવસ્તુનું ચક્ષુરિન્દ્રિય દ્વારા ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે અને પૂર્વે એના રૂપના રૂપ ધર્મોની ઉપસ્થિત થતાં, વિશેષણુતા–સ`નિક થી ‘અચ ગુ: ચા નીઃ' એવું રૂપનું' પ્રત્યક્ષ થાય છે.
પ્ર૦- જો સ`યુક્તસમવેતસમવાય. સનિક નથી માનવા તા પછી ચક્ષુ સીધી રૂપવમાં શી રીતે જશે ? કેમકે રૂપવ તે રૂપમાં વિશેષણ છે, પણ નહિ કે ઘટમાં; અને ચક્ષુઃસયુક્ત તા ધટ છે, એમાં તા વિશેષણ તરીકે રૂપ છે, એટલે સયુક્તવિશેષણતા રૂપમાં જાય. પણ રૂપવ કર્યાં વિશેષણ છે કે જેથી સ*યુક્તવિશેષણુતા સીધી રૂપવને લાગી શકે ?
ઉ—અહી* ખાસ સમજવાનુ` છે કે જૈનમતે શું રૂપગુણુ કે શું રૂપવજાતિ, એ સ્વતંત્ર પદાર્થો જ નથી, કિન્તુ દ્રવ્યના પર્યાયેા છે; અને તે દ્રશ્યથી ભિન્ના—ભિન્ન છે, એટલે જે ઇન્દ્રિયના સબંધ દ્રવ્ય સાથે થયા તા તદભિન્ન ગુણુ-જાતિ સાથે પણ થઈ જ જાય એ સ્વાભાવિક છે.
અલબત્, આમાં એક આપત્તિ છે કે ‘દા.ત. ચક્ષુના સબધ આમ્ર સાથે બન્યા તે આમ્રથી અભિન્ન મધુર રસ સાથે પણ ચક્ષુના સબ ધ થઇ ગયા. તે પછી ચક્ષુથી આમ્રરસનું ભાન થવુ" જોઈએ'.