________________
ાવાદ
પરંતુ જેના દર્શન બંને નયને માન્ય કરે છે, અને તે તે અપેક્ષાએ એને લાગુ કરે છે. દા.ત. જીવે અનંતકાલમાં ચારિત્રની ક્રિયાઓ બહુ કરી, છતાં એનો નિસ્તાર કેમ ન થયે? તે કહેવાય કે એનામાં સભ્યજ્ઞાન યાને સમ્યગદર્શન યુક્ત જ્ઞાન ન હતું માટે એને મેક્ષ ન થયે.. અહીં જ્ઞાનની મુખ્યતા કરી. શ્રેણિક-કૃષ્ણ જેવા આત્મામાં સમ્યગ્ગદર્શન–જ્ઞાન તે હતા, છતાં કેમ અટકી ગયા? તે કહેવું પડે કે એમનામાં વિરતિ(પાપત્યાગની પ્રતિજ્ઞા -- ની ક્રિયા નહતી માટે અટક્યા. આમાં ક્રિયાની અગત્યતા બતાવી. આમ જૈનદર્શન સ્યાદવાદી–અનેકાંતવાદીદર્શન છે.
' - તત્ત્વ-મેક્ષમાર્ગ બંનેમાં સ્યાદવાદ
ઈતર દશનેમાં તત્ત્વ-વ્યવસ્થા જેમ વસ્તુના અમુક અમુક અંશને લઈને છે. દા.ત. દ્રવ્યઅંશ–પર્યાયઅંશ, શબ્દ
શ–અર્થ અંશ, જ્ઞાનઅંશ-કિયાઅંશ, વગેરેને લઈને છે, તેમ મોક્ષમાર્ગ પણ ઈતર દર્શનેમાં માત્ર એકાદ એકાદ. ષ્ટિને આગળ કરીને નક્કી કરવામાં આવે છે. તાત્પર્ય, દા. ત. ન્યાય વૈશેષિક દર્શન કહે છે કે “તત્વજ્ઞાનથી મોક્ષ થાય. સાંખ્ય-ચોગદર્શન કહે છે કે “જ્ઞાન અને વૈરાગ્યથી મિક્ષ થાય.” એમાં જ્ઞાન તરીકે પ્રકૃતિ-પુરુષના ભેદનું- હું પ્રકૃતિથી જુદો છું” એવું જ્ઞાન ખાસ કારણ છે. મીમાંસા દર્શન માત્ર ક્રિયાકાંડ પર જ ભાર મૂકે છે. વેદાન્તદર્શન “તત્વમસિ' એ વેદાનત વાક્યના શ્રવણ-મનન