________________
૧૦
“ન્યાય ભૂમિકા બેઠે છે એ જક પકડે છે કે મારે આ સેનાને હાથી રમવા ન જોઈએ, મારે તે સેનાને ઘોડે જોઈએ. રાજાએ માણસ સાથે તેની પાસે એ લઈને મેક. તરત એ ઘેડે બનાવડાવી લાવ્યા. એ બાળક ખુશી થયો, પરંતુ જે બહાર હતું તે અંદર આવી રોવા લાગ્યા “મારે હાથી કયાં ગયો?' આ પ્રસંગમાં બે બાળકોની વસ્તુના પર્યાય ઉપર દષ્ટિ છે તેથી ઈચ્છિત પર્યાય ઘેડ મેળવનાર બાળક રાજી થયો. અને એને નહિ ઈચ્છનાર બાળક એ જતાં નારાજ થયા, હરખશોકમાં - બનેની પર્યાય-દષ્ટિ છે. ત્યારે રાજાને હરખ-શોક નથી; કેમકે એની દ્રવ્યદષ્ટિ છે. સુવર્ણના હાથી-ઘોડાના રમકડામાં મુખ્ય જે સુવર્ણ દ્રવ્ય, એ સેનું કાયમ છે. જુનું ગયું નથી નવું આવ્યું નથી, તેથી રાજને મધ્યસ્થભાવ છે, ન શોક, કે ન હરખ. માટે જુદી જુદી લાગણીના જુદા જુદા કારણે હોવા જોઈએ, એ હિસાબે એક જ વસ્તુમાં દ્રવ્ય અને પૂર્વ ઉત્તરે પર્યાય એમ ત્રણેય માનવા જોઈએ. '
જ્ઞાન-ક્રિયાનયમાં જ્ઞાન નયવાળ કહે છે કે “ક્રિયા ક્રિયા શું કરે છે? જ્ઞાન વિનાનું બધું ધૂળ. આંધળા ગમે તેટલું ચાલે, ઈષ્ટ સ્થાને છેડે જ પહોંચે ? માટે જ્ઞાનનું જ મહત્વ છે.” ત્યારે ક્રિયાનયવાળો કહે છે “જ્ઞાન. જ્ઞાન શું કરો છો? મોટી નદીમાં તણાતા માણસ પાસે કેમ તરાય? એવું જ્ઞાન ઘણું હોય પરંતુ એ જે તરવાની કિયા ન કરે તો, ડૂબી મરે એકેક નર્યા આમ તાણે છે,