________________
સાતે નય
" ના ૭ છે. (૧) મગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (8) જુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭) એવુંભૂતઆમાં નિગમનય સામાન્ય અને વિશેષ બને અંશને લઈને પ્રતિપાદન કરે છે. સંગ્રહનય સામાન્ય અંશને લઈને પ્રતિપાદન કરે છે વ્યવહારનય વિશેષ અંશને " , , ઋજુસૂત્રનય માત્ર વર્તમાન અંશને
શબ્દનય વસ્તુના નામ(શબ્દ)ની દષ્ટિએ વ્યવહાર કરે છે. ત્યારે સમભિરૂઢનય શબ્દની વ્યુત્પત્તિના આધારે વ્યવહાર કરે છે. એટલે સમભિરૂઢનયથી ઇંદ્ર જુદો અને પુરંદર જુદો. એવંભૂત નય શબ્દની વ્યુત્પતિ જે કાળે લાગુ થઈ રહી યાને કામ કરી રહી હોય, તે કાળે જ તેને તે તરીકે વ્યવહાર કરે છે. | દા. ત. ઈન્દ્ર સભામાં સિંહાસન પર બેઠા હોય ત્યારે જ ઈન્દ્ર, અર્થાત્ એ ઇદ્રપણાની અશ્વયં શભા સહિત હોય છે, માટે એ જ વખતે એ ઇંદ્ર કહેવાય, બાકી સિંહાસન પરથી ઉતરી ગયા પછી એવંભૂત નયથી ઈન્દ્ર ન કહેવાય. - બીજી રીતે જોઈએ તે બળે નયન જેડકા પણ છે. દા. ત. દ્રવ્યાર્થિક નય-પર્યાયાર્થિક નય; જ્ઞાનનયક્રિયાનય; શબ્દનય–અર્થનય; નિશ્ચયનય-વ્યવહારનય. વસ્તુને દ્રવ્યદષ્ટિએ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયદષ્ટિએ જુએ તે પર્યાયાર્થિક નય. દા.ત. રાજાના બે બાળપુત્ર, એમાં એક બહાર ખેલવા ગયે છે, અને બીજે જે મહેલમાં