________________
ન્યાયઃ ભૂમિકા
આમાં, જેવી રીતે અગમય શરીરમાં હાથ-પગ વગેરે અંગેા રહેલા કહેવાય, પરંતુ હાથ કે પગ વગેરે એક એક અંગને શરીર ન કહેવાય; એ રીતે અ ંગભૂત તે તે મિથ્યાદના જૈનદર્શનમાં ભળેલા ગણાય; પરંતુ તે તે દર્શનમાં જૈનદન ભળેલું ન ગણાય. જેમકે સાગરમાં નદીએ ભળેલી છે પરંતુ નદીએમાં સાગર ભળેલા નથી.
પ્ર૦-જો મિથ્યાશ્રુત સભ્યશ્રુતમાં ભળેલુ છે તે તે અમાન્ય કેમ ?
ઉ~જૈનદર્શને વાસ્તવમાં અપેક્ષાવિશેષથી માન્ય કરેલ વસ્તુધમ ના બીજા દર્શનકારી વિરાધ કરે છે. માટે તે અમાન્ય ઠરે છે.
૭. નયં
જૈન દર્શન ૭ નય માને છે. નય એટલે વસ્તુને અમુક અશે જોવાની દૃષ્ટિ. દા. ત. વસ્તુને સામાન્ય રૂપે પણ જોઈ શકાય અથવા વિશેષ રૂપે પણ જોઈ શકાય. દા.ત. કાઈ ઉદાર માણુસ કહે કે ભાઈ ! આપણા તરફથી માનવશહત કરી; ‘માસ બ્રાહ્મણ છે ? કે વૈષ્ણવ ” એ કાંઈ જોશેા નહિ, લેવા આવેલા માણસ છે ને ? એટલુ જ જો એ' આ એણે ‘માનવ' વસ્તુના મનુષ્યપણારૂપી સામાન્ય અશને લઈને દાન પ્રવર્તાવ્યુ. ત્યારે કાઈ એમ કહે આપણે જે તે માણસને રાહત નથી કરવી, કિન્તુ બ્રાહ્મણને જ રાહત કરેા' તા એણે માનવવસ્તુમાં બ્રાહ્મણત્વ રૂપ વિશેષ અંશ લઈને દાન પ્રવર્તાવ્યું.