________________
મિથ્યાત ઉદ્દભવ મરે છે ત્યારે એ જ દેવ–આત્મા તરીકે જન્મે છે. એ વળી લાંબે ગાળે મરે છે, અને પછી તિર્યંચ-આત્મા તરીકે જન્મે છે. આમ આત્મા નિત્ય પણ છે ને અનિત્ય પણ છે; અને બનને હકીકત યાને નિત્યતા–એનિત્યતા નિત્યાનિત્યતા પ્રમાણુસિદ્ધ છે. છતાં એકાંત દર્શનવાળા અલબત વસ્તુને પ્રમાણસિદ્ધ એક અંશને સ્વીકાર કરે છે, એ એમની લાયકી છે; પરંતુ પ્રમાણસિદ્ધ બીજા અંશને વિરોધ કરે છે, ખંડન કરે છે, એ એમની મોહ-મૂઢતા છે. તાત્પર્ય,
ન્યાય-વૈશેષિક વગેરે દર્શને આત્માને માત્ર દ્રવ્યદષ્ટિએ જોઈ એકાંતે નિત્ય કહે છે, અને પ્રમાણસિદ્ધ, યાને પર્યાયાષ્ટિથી સાબિત થતી, અનિત્યતાનો વિરોધ કરે છે એ એમની મૂઢતા છે. - સારાંશ...મિથ્યાદર્શનના મૃત(ત્રશાસ્ત્ર) કેઈ એક
કેત દષ્ટિથી પદાર્થનું નિરૂપણ કરી શકયા, તે એ કયાથી કરી શકયા ? તે કે મૂળમાં તીર્થકર ભગવાને અનેક સત્ દષ્ટિથી વિશ્વના પદાર્થોને પ્રકાશ આપે ત્યારે જે એ કરી શકયા. એટલે કહેવાય કે મિથ્યા તે પણ મૂળ ઉત્પત્તિ-સ્થાને તીર્થકર ભગવાને છે.
" ભગવાને અનેક નયમય સમ્યકશ્રુત પ્રવર્તાવ્યું, એમાંથી. એકાદ એકાદ નયને લઈને મિથ્યાશ્રુત પ્રત્યે એટલે જ આન દઘનજી મહારાજે ગાયું કે ષડ્રદર્શન જિને–અંગ, ભણજે અર્થાત્ જૈનેતર દર્શને એ જિનના એટલે કે જનદર્શનના અંગ કહેવાય.