________________
ન્યાય? ભૂમિકા રહેવાના છે. જ્યારે પર્યાય-દૃષ્ટિએ જોઇએ તેમાં એ ‘અનિત્ય' છે. સત્ત ભગવાને તે! વિશ્વના પદાર્થોના વિચાર યાને પદાર્થોની ઓળખ, દ્રવ્ય-દૃષ્ટિએ અને પર્યાય-દૃષ્ટિએ એમ દ્રવ્ય—પર્યાય ઉભય દૃષ્ટિએ આપી. પરતું મિથ્યાદર્શનવાળા કાઈએ: એકલી દ્રવ્યદૃષ્ટિ લીધી અને આત્મા પરમાણુ વગેરેને એકાંતે નિત્ય કહ્યા. દા.ત. ન્યાયદર્શનાએિ. ત્યારે ખીજાએ એકલી પર્યાયષ્ટિ લીધી ને વિશ્વના સમસ્ત પદાર્થાને એકાંતે ક્ષણિક કહ્યા, દા.ત. બૌદ્ધદ ને.
આમ વિશ્વના તત્વાનુ નિરૂપણ મૂળ સર્વાંગ ભગવાને બતાવેલ વિશ્વના પદાર્થોમાંથી ખીજા દ્રુનાએ કર્યુ”, છતાં • તે મિથ્યા એટલા માટે છે કે એમણે, એજ પદાર્થાના બીજી દૃષ્ટિએ જે વિચાર હતા, તેને અવગણ્યા અને એનું ખંડન કર્યું.... દા.ત. તર્જની આંગળી મધ્યમા તર્જની અનામિક કનિષ્ઠાથી લાંબી છે અને
કનિષ્ઠ
મધ્યમાથી ટૂંકી છે. હવે આ બેમાંથી એક જ ષ્ટિએ મડન કરે કે તર્જની આંગળી ટૂંકી જ છે, તેા તે ખાટું મ"ડન
છે; કેમકે એજ આંગળી ટૂંકીની સાથે ખીજી આંગળીની અપેક્ષાએ લાંખી પણ છે. એમ આત્મા ખરેખર દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, પણ પર્યાચદૃષ્ટિથી અનિત્ય પણ છે, કેમકે એની અવસ્થા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. મનુષ્ય-આત્મા