________________
મિથ્યાશ્રુતના ઉદ્ભવ
પશુ ભગવાનના વાંક નહિ. જેમકે દાળ બનાવનારે ઢાળ સારી બનાવી.... પણ કોઇને માળી લાગી અને એમાં એણે વધુ મીઠુ નાખ્યુ. તેથી દાળ ખારી ખની. તા અહી દાળ ખારી થઈ એમાં વાંક કેાના ? તે કે મીઠું નાખનારને વાંક છે, નહિ કે દાળ બનાવનારના
સારાંશ, આ અવસર્પિણી યુગમાં જગત જ્યારે મેહ અને અજ્ઞાનની નિદ્રામાં ધારતું હતુ. અને એને જ્યારે ધર્મ”, ‘તત્વ', ‘શાસ્ત્ર', 'ચેાગ', ‘માક્ષ’...વગેરે શબ્દનીય ગમ નહાતી ત્યારે શ્રી ઋષભદેવ પ્રભુએ પહેલ પહેલુ ધર્મ અને તત્વ આદિ સંબધી સમ્યક્ શ્રુતજ્ઞાન આપ્યું, અને જગત એ સમજતુ થયુ. ‘તત્વામાં' જીવ, અજીવ આદિ નવ તત્ત્વા તથા ધર્માસ્તિકાયાદિ ષડ્ દ્રવ્યા; અને ધર્મ માં સમ્યક્ દન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ તથા દાન-શીલ—તપ-ભાવનાંરૂપ ધર્મ, તેમજ અધ્યાત્મ–ભાવનાધ્યાનાદિ ચેાઞસ્વરૂપ ધર્મના પ્રકાશ આપ્યા. એમાં પણ વિશેષે કરીને આ ધર્મ-તત્વને અને વિશ્વના પદાર્થાને, દ્રવ્યષ્ટિ અને પર્યાયદૃષ્ટિ, એમ એ દૃષ્ટિએ ઓળખાવ્યા. દા.ત. જો પૂછવામાં આવે કે વિશ્વ શું છે? તા કહેવાય કે વિશ્વ એ ષડ્વન્મ્યાના સમૂહ છે,' અને વિશ્વનુ સંચાલન શી ચીજ છે? તા કહેવાય કે આ ષડ્ દ્રગૈાનાં ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાએ યાને પલટાતા પર્યાયના ઉત્પત્તિ-વિનાશ છે.
હવે આમાં દ્રવ્ય—દૃષ્ટિએ જોઈએ તે આત્મા, આઓકોશ આદિ પદાર્થો ‘નિત્ય' છે. અનાદિના છે, અને સકાળ