________________
ન્યાય ભૂમિકા ગોઠવી.એનું જ નામ બૌદ્ધદર્શન, ન્યાયદર્શન વગેરે. માત્ર એક એક નય-દષ્ટિના હિસાબે એ એકાત દર્શન તરીકે પ્રસિદ્ધ થયા. એમાં મોટી ખેડ એ રહી કે એમણે અમુક અમુક જ ધર્મ લીધા, અને એ જ વસ્તુમાં રહેલ એનાથી વિરુદ્ધ દેખાતાં બીજા ધર્મ ન લીધા. ઉપરથી આ ધર્મોનું એમણે ખંડન કર્યું, અર્થાત્ ઈન્કાર કર્યો. ' દા.ત. ગુણને દ્રવ્યથી ભિન્ન એટલે કે એકાંતે ભિન્ન . માન્યા, પણ એમાં તે એને સંબંધ જુદો માન પડે એ પણ ભિન્ન મનાય એટલે એનેય જુદો સંબંધ...એમ અનવસ્થા ચાલે ! અર્થાત્ સંબંધેની કલ્પનાને અંત જ ન આવે. તેથી વાસ્તવમાં ગુણને પહેલેથી જ ભિન્ન-ભિન્ન માનવે યુક્તિયુક્ત છે. એટલે જ, માત્ર જૈન દર્શન જ સભ્યશ્રુત બન્યું.'
અન્ય દર્શનીઓએ મિથ્યાશ્રુતેમાં પોતે જે ઈષ્ટ અને એનાથી સિદ્ધ થતા ધર્મને ગ્રહણ કર્યા–માન્યા, તે મૂળ તે તીર્થકર ભગવાનની વાણીમાંથી જ લીધેલા, માટે મિથ્યાશ્રુતનું મૂળ ઉત્પત્તિ-સ્થાન ભગવાન બન્યા. છતાં આમાં કાંઈ ભગવાનને લાંછન નથી; કેમકે એમણે તે અનેક દૃષ્ટિએ અને અનેક દૃષ્ટિથી સિદ્ધ થતા બધા ધર્મોને પ્રકાશ આપેલે; પરંતુ પછીથી વસ્તુના કેઈ કે ધર્મને પાછળવાળાએ એકાંતે પકડવાં, અને તે એકાંતવાદથી જ એમનું દર્શન એમનું શ્રત મિશ્યા બન્યું. એમાં દેષ તે તે તે દશનકારાનો છે. એટલે મિથ્યાશ્રુત પ્રવર્તવામાં ગુનેગાર તે વસ્તુને એકાંતે પકડનાર તે તે શનકાર છે,