________________
સુતનું ઉદ્ભવસ્થાન ભગવાન જ છે, દા. ત. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલા, બીજા, ત્રીજા આરાના યુગલિક કાળ સુધી ધર્મ, શાસનનું અસ્તિત્વ જ નહોતું. તે ત્રીજા આરાને છેક છેડે વીતરાગ સર્વજ્ઞ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાને ધર્મશાસન સ્થાપ્યું, પછીથી એ ધર્મશાસનમાંથી મનફાવતા એક એક અંશ યાને નયને લઈને બીજા બીજાઓએ પિતાના મિથ્યા ધર્મો પ્રવર્તાવ્યા, અને મિથ્યાશાસ્ત્રો રચ્યા. એટલે આ મિશ્યા શ્ર–શાસ્ત્રોનું ખરેખર મૂળ ઉત્પત્તિસ્થાન જોઈએ તે ઋષભદેવ ભગવાનને જ કહેવા પડે. તેથી ભગવાનને “સુર” શ્રુતના નહિ, પણ “
તેના ઉપનિઅન એમ બહુવચન કર્યું. . પ્ર-તીર્થકર ભગવાન એક મિથ્યાશ્રુતનું ઉ૫ત્તિ સ્થાન એમ કહેવું એ અજુગતું નથી લાગતું? એમાં ગવાનનું ગૌરવ ન હણાય - ઉ–ના, ગભરાઈ ઉઠવાની જરૂર નથી, કેમકે
કર ભગવાનની વાણું સર્વ નથી સમન્વિત હોય છે. નય એટલે કે વસ્તુને જોવાની દ્રષ્ટિનો કે જયારે ક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા અનેક ધર્મો હોય છે, અને તે તે ધર્મ જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા હોય છે, ત્યારે એમ કહેવાય કે વસ્તુમાં વિરુદ્ધ પણ દેખાતા તે તે ધર્મો, તે તે નયથી, તે તે અપેક્ષાથી રહેલા છે. જુદા જુદા જનેતર ધર્મદર્શનકારાએ આમાંથી પોતાની સ્કૂલ બુદ્ધિને બેસે એવા એક એક નયને પકડીને તત્ત્વ-વ્યવસ્થા
'