________________
૨૬૮
ન્યાય ભૂમિકા
હતા, જ્યારે
‘પેલુ' રજત' એવા ખાધ થવા જોઈતા અહીં ભ્રમાત્મક જ્ઞાનમાં તે પેલુ” એવું કાઈ પૂ રજત યાદ કરતા હોઈએ એવા અનુભવ નથી, પણ અહી' તે સીધું જ ‘રૂમ્ રનતમ્’ ‘આ રજત છે' એવું. પ્રત્યક્ષ જેવુ જ્ઞાન થાય છે. માટે અહીં માનવું પડે કે વચમાં રજતનું સ્મરણાત્મક જ્ઞાન થયું, ને તે જ્ઞાને સંનિકનુ કામ કર્યું.; એટલે એ જ્ઞાનના ઉપયેાગ થઈને ઉત્તરક્ષણે ‘તમ્ લત્તમ' એવુ. પ્રત્યક્ષ-જેવુ જ્ઞાન થાય છે. એ જ્ઞાન અલૌકિક' પ્રત્યક્ષ છે, અને તે અલૌકિક જ્ઞાનલક્ષણ સનિક ’થી થયું એમ માનવુ' જોઈ એ. પ્ર૦-આમાં ‘આ' અશમાં પ્રત્યક્ષ અને ‘રજત' અશમાં સ્મરણુ છે, એમ કહી શકાય ને? ઉ-ના, તા તે આ' અને 'પેલુ' રજત' એવા સ્વરૂપનું સમૂહાલખન જ્ઞાન યા ક્રમશઃ પ્રત્યક્ષ અને સ્મરણાત્મક જ્ઞાન થવું' જોઇએ. કિન્તુ પૂરાવતી શક્તિને જ ‘ખા રજત' એવુ· ‘આ'ની સાથે ‘રજત'નું અભેદ્યાત્મક જ્ઞાન થાય છે કે મા જ રજત', એમાં જેમ આ’ના પ્રત્યક્ષ અનુભવ છે, એવી રીતે ‘રજત'ના પણ પ્રત્યક્ષ અનુભવ છે, કિન્તુ સ્મરણાત્મક અનુભવ નહિ. માટે ત્યાં માનવું જોઈએ કે જેમ એક બાજી ‘આ'ની સાથે ચક્ષુના સ'ખ'ધ છે, એમ રજત'ની સાથે જ્ઞાનના સબધ છે. આ'નું જ્ઞાન વચમાં થઈ જતુ' સ્મરણાત્મક જ્ઞાન છે, ને એ ચાકચિકય જોઇને થાય છે. એટલે આ રજત’એવુ