________________
જ્ઞાનલક્ષણ સન્નિકર્ણ ]
२६७ આમ વ્યાપ્તિ જ્ઞાન માટે જરૂરી છે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ” એવું અવય–સહચારનું જ્ઞાન છે, એ જ્ઞાન કરવા માટે સામાન્ય લક્ષણ સનિકર્ષની જરૂર પડે છે.
(૨) જ્ઞાનલક્ષણ સનિકર્ષ અર્થાત્ જ્યાં જ્ઞાન પોતે જ સનિકનું કામ કરે, તે જ્ઞાનલક્ષણ સનિકર્ષ છે. ભ્રમસ્થળમાં “જ્ઞાનલક્ષણ સન્નિકર્ષની જરૂર પડે. દા.ત. રસ્તા પર છીપ જોઈને “મુ તમે એ ભ્રમ થયે,
ત્યાં અંશમાં તે ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન છે, કેમકે “ફ” અંશ યાને પુરવતી પદાર્થ ચક્ષુથી દેખાય છે, “” અંશ સાથે ચક્ષુનો સંગ છે. કિન્તુ “રજત” અંશમાં ચક્ષુસંગ તો છે નહિ; કેમકે ત્યાં વાસ્તવ રજત જ નથી, પણ છીપ છે. તેથી ત્યાં ચક્ષુનો વાસ્તવમાં સંગ છીપ (શુક્તિ) સાથે છે. છતાં મુક્તિનું ચકચકાટ (ચાકચિક્ય) દેખાતાં રજતનું સ્મરણ થઈ આવે છે, અને તે સ્મરણાત્મક રજતજ્ઞાન પોતે જ સનિકર્ષનું કામ કરે છે, એટલે “ફ રગતનું એ પ્રત્યક્ષ જે બંધ થાય છે. અહીં પ્રશ્ન થાય,- પ્રતો પછી શું “ રાત” એ બેધ સ્મરણુંત્મક નથી? કેમકે સ્મરણમાં તે “પેલું ” એવો બેઘ થાય. અર્થાત્ પૂર્વે જેને અનુભવ કર્યો હોય તે હવે જે યાદ આવે છે તે “પેલું' એવું સ્મરણરૂપ જ્ઞાન થાય છે, દા. ત. “પેલે માણસ”, “પેલું ઘર' એમ અહી