________________
વિશેષણતા સનિષ ]
२६३ બને છે, અને એને સમવાય શબ્દવ, તારત્વ, આદિ જાતિમાં જાય છે. માટે “શ્રોત્રસમવેતસમવાય સનિકર્ષથી શબ્દત, શબ્દગત તારવ આદિનું પ્રત્યક્ષ થાય.
(૬) વિશેષણતા : આ “વિશેષણતા' સંનિક અભાવ અને સમવાયનું પ્રત્યક્ષ કરવા લાગુ પડે; પરંતુ આ વિશેષણતાને અભાવ સાથે જોડવા તે તે ઈન્દ્રિયસંબદ્ધ અધિકરણ સાથે જોડવી પડે. અર્થાત્ તે તે ઇન્દ્રિયસંયુક્ત અધિકરણ, અને એમાં વિશેષણ તરીકે અભાવ છે, એટલે અધિકરણ–વિશેષણુતા અભાવમાં આવી, અર્થાત ઇનિદ્રય સંયુક્ત (અધિકરણ) વિશેષણતા એ સન્નિકર્ષ બચે. દા. ત. “મૂરણે ઘરમાવ છે અર્થાત “પદમાવવત્ મૂતર' છે, તે ચક્ષુસંયુક્ત ભૂતલ, એમાં વિશેષણ છે ઘટાભાવ એટલે ચક્ષુસંયુક્ત-વિશેષણ ઘટાભાવ બન્ય, તે ચક્ષુ સંયુક્ત-વિશેષણતા ઘટાભાવમાં આવી.
પ્ર-અહી “ચક્ષુ સંયુક્તવિશેષણતાને સન્નિકર્ષ ન કહેતાં એકલી “વિશેષણતાને સનિક કેમ કહે છે ? - ઉ૦-એનું કારણ એ છે કે આમ્રમાં મધુર રસાભાવનું પ્રત્યક્ષ કરવું હોય તો “ચક્ષુ સંયુક્તવિશેષણતા” એ અયોગ્ય સનિષ્કર્ષ છે, કેમકે આમ્રમાં મધુરરસ છે કે નહિ? એ આંખ લગાડવાથી ખબર ન પડે, પરંતુ જીભ લગાડવી પડે. અહીં કદાચ પૂછે કે “ચક્ષુ લગાડવાથી મધુરતાભાવની ખબર કેમ ન પડે તે કહેવું પડે કે “જે વિષય જે ઈન્દ્રિયથી ગૃહીત થાય, એ