________________
૨૬૪
ન્યાય ભૂમિકા
વિષયગત જાતિ અને એ વિષયને અભાવ પણ એજ ઈન્દ્રિયથી ગૃહીત થાય? આ નિયમ છે, ( येन इन्द्रियेण गृह्यते तद्गतजातिः तदभावश्च तेनैव इन्द्रियेण શ્વેતે)'.
તાપુ, રસાભાવના પ્રત્યક્ષ માટે રસનાસ‘યુક્તવિશેષણતા', એમ ગધાભાવના પ્રત્યક્ષ માટે ‘ઘ્રાણુસ’યુક્તવિશેષણતા', એમ રસવાભાવના પ્રત્યક્ષ માટે ‘રસનાસંયુક્ત, સમવેતવિશેષણતા' મુન્તિક લાગે (રસનાસ'ચુક્તસમ વેત વિશેષણતાની ઘટના આ રીતે,—રસનાસંયુક્ત છે આમ્રાદિ દ્રવ્ય; તત્સમવેત છે આમ્બરસાદિ; એમાં વિશેષણ છે મધુરરસાવાભાવ; એટલે મધુરરસવાભાવવત્ છે આમ્લરસાદિ, તેથી મધુરરસવાભાવમાં રસનાસ યુક્તસમવેતવિશેષતા આવી. આ સનિક થી આ અભાવનુ પ્રત્યક્ષ થાય).
એમ આકાશમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ કરવા માટે શ્રોત્ર વિશેષણુતા' એટલેા જ સન્નિક; ત્યાં શ્રોત્રેન્દ્રિય પાતે આકાશ જ છે; એ આકાશ શબ્દાભાવવાનું છે; માટે આકાશનું વિશેષણુ શબ્દાભાવ હાવાથી આકાશની વિશેષણુતા શખ્વાભાવમાં આવી.
એમ શબ્દમાં તારવાભાવનું પ્રત્યક્ષ કરવા માટે ‘સમવેતવિશેષણુતા’ સન્નિક લાગે. કેમકે શ્રોત્ર-આકાશમાં સમવેત છે શબ્દ; એ શબ્દ તારવાભાવવત્ છે, એટલે