________________
પ્રત્યક્ષ પ્રમાણ ]
૨૫૩
છે. આ વિષયાધિકરણ્યન કાય –કારણભાવ થયા. વિષયમાં કાય` પ્રમા આવી અને કરણભૂત ઇન્દ્રિય આવી. અને સમાનાધિકરણ અન્યા....
ન્યાયમતે કાના અધિકરણમાં કારણે રહેવુ જોઇએ' એવા નિયમ છે, પછી ભલે એ કારણ પર પરાસ ખંધથી કાર્યાધિકરણમાં સમૃદ્ધ અને તેાય ચાલે. જેમકે ઘટકા ના અધિકરણ ચાકડામાં દંડ એ સ્વજન્યમિવત્વ સંબધથી સબદ્ધ બને છે. એટલે એકજ અધિકરણ ચાકડા’માં ઘટકા આવ્યું, ને ત્યાં જ દંડ પણ પર પરા-સંબધથી આવ્યા, એટલે કારણ-કાનું એક અધિકરણ થવાથી, જ્યાં કારણ ‘દંડ' આવ્યા ત્યાંજ કાય ‘ઘટ' બની આવે છે.
(ii) હવે પ્રત્યક્ષ-પ્રમામાં વિષય કારણ છે, એને કાર્ય કારણભાવ આ રીતે, કે પ્રસ્તુતમાં પહેલાં વિષય અને ઈન્દ્રિયને સંચાગ થાય, પછી ઇન્દ્રિય અને મનના સચેાગ, પછી મન અને આત્માને સયેાગ થાય છે, ત્યારે આત્મામાં પ્રત્યક્ષ પ્રમા ઉત્પન્ન થાય છે. આ હિસાબે વિષય એ સ્વસ’યુક્ત – ઈન્દ્રિયસયુક્ત – મનઃસયુક્તવસ"બ"ધથી આત્મા સાથે સબદ્ધ બન્યા, અર્થાત્ વિષય આત્મામાં આવે છે, અને ત્યાંજ પ્રમા ઉત્પન્ન થાય છે. આમ, વિષય અને પ્રમા બન્ને એક્જ અધિકરણ આત્મામાં રહેનારા થયા; તેથી જ્યાં કારણુ આવ્યું ત્યાં જ કાર્ય ખની આવ્યું. પ્ર- આત્મા વ્યાપક છે એટલે વિષયને સીધે સયેાગ સંબંધ બની શકે છે, તેા પછી સંબંધમાં ઘટક તરીકે ઇન્દ્રિય અને મનને લાવવાની શી જરૂર છે?