________________
ન્યાય ભૂમિકા
[૧] પ્રત્યક્ષ પ્રમાણ
“ન્દ્રિયજ્ઞન્ય જ્ઞાન પ્રત્યક્ષ” = પાંચ બાહ્ય ઇન્દ્રિય અને આભ્ય તર ઇન્દ્રિય મન, એનાથી જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય. અલખતુ આમાં ઇન્દ્રિય નિષ્ક્રિય રહી. અર્થાત્ એમજ પડી પડી. જ્ઞાન ન કરાવે, કિન્તુ ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ યાને સન્નિક થાય એટલે જ્ઞાન કરાવે. એમાં ય એ વિષય-સનિક ઉપરાંત ઇન્દ્રિયના મન સાથે પણ સયેાગ રહેવા જોઇએ, અને એ મનના પણુ આત્માં સાથે સચેાગ જોઈએ; એટલે આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન ઊભુ થાય છે. હવે ત્યાં જો કાઈ ઈન્દ્રિયદોષ વગેરે ન હાય, તે એ પ્રત્યક્ષજ્ઞાન સાચુ બને છે, યથાર્થ બને છે. એને પ્રત્યક્ષપ્રમા' કહેવાય, અને આ પ્રમાની કરણભૂત તે તે ઈન્દ્રિયને પ્રત્યક્ષ પ્રમાણુ' કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમામાં ૧. ઇન્દ્રિય કારણ છે; તેમ ૨. વિષય પણ કારણ છે.
૨૫૨
એમાં (૧) પ્રત્યક્ષ-પ્રમામાં ઇન્દ્રિય કારણુ,-એના બે રીતે કાર્ય –કારણભાવ અને (i) આત્માધિકરણ્યન કાર્ય - કારણભાવ; ને (ii) વિષયાધિકરણ્યન કાય –કારણભાવ. એમાં (i) આત્માધિકરણ્યેન કાર્ય-કારણભાવ આ રીતે કે,— આત્મામાં પ્રમાકાય સમવાયસ બધથી ઉત્પન્ન થાય છે, અને ત્યાં જ એ ઇન્દ્રિય સ્વસ યુક્તમનઃસ'યુક્તત્વ સંખ'ધથી આવી. આમ કાર્ય-કારણનું એક-અધિકરણ થયું. અથવા (ii) આ પ્રમા વિષયતાસ બધથી વિષયમાં રહી. ત્યાં કરણભૂત ઇન્દ્રિય એ સન્નિકષ સ બધથી વિષયમાં આવે