________________
પ્રમાણ નિરૂપણ ]
૨૪૯
કરી ત્યારે જ ઘડી મને. આ ભ્રમિને દ'ડનું માધ્યમ યાને દંડના વ્યાપાર' કહેવાય, દડતુ. દ્વાર' કહેવાય. એટલે બાલાય છે કે દઉંડથી ઘડા ખને, પરંતુ તે સ્વજન્યભ્રમિ દ્વારા ઘડા બને. અર્થાત્ દંડ એ, પાતે જન્માવેલી ભ્રમિ દ્વારા કારણુ છે. તેથી ઘટકા માં દંડ એ તા કારણ, અને દ'ડજન્ય ભૂમિ એ દ્વાર યાને વ્યાપાર કહેવાય. દંડથી ઘડા અને ખરા, પણ ભ્રમિ દ્વારા બને ત્યારે ભ્રમિથી સીધે જ ઘડા અને છે. આમાં જોઇએ તા દેખાશે કે ઘા બનવામાં દડજન્મભૂમિ એ સાક્ષાત્ (અવ્યવહિત) પૂવતિ કારણ છે. ત્યારે દંડ એ ઘટાપત્તિની દૂરપૂતિ કારણ છે. આમ ઘટોત્પત્તિમાં દડ પણ કારણ અને ભ્રમિ પણ કારણ, કિન્તુ ભ્રમિ એ વ્યાપાર તરીકે કારણું.
આ હિસાબે વ્યાપાર'નુ' લક્ષણ આવુ' બને,– ‘જે વસ્તુ કારણથી જન્ય હાય, ને કારણથી જન્યના જનક હાય.’ પ્રસ્તુતમાં ઘટાવીએ તા ભ્રમિ દઉંડથી જન્ય છે અને દ'ડજન્યઘટની જનક છે' માટે ભૂમિને વ્યાપાર યા દ્વાર કહેવાય છે.
બસ, આ પ્રમાણે પ્રમાણથી પ્રમા ઉત્પન્ન થાય, પરંતુ વ્યાપાર દ્વારા; એટલે કે દા.ત. પ્રત્યક્ષપ્રમામાં ઇન્દ્રિય એ કારણ છે, પરંતુ વિષય-સન્તિક દ્વારા કારણ છે. (સન્તિક એટલે સંબધ, યાને ઇન્દ્રિય અને વિષયનુ‘ જોડાણ), એટલે ‘પ્રમાણ’-ઈન્દ્રિયથી જન્ય સન્નિક બને,