________________
૨૫૦
ન્યાય ભૂમિકા જેનાથી પ્રત્યક્ષપ્રમા ઉત્પન્ન થાય એટલે કે આ સન્નિકર્ષ ઈન્દ્રિયથી જન્ય, ને ઈદ્રિયજન્ય પ્રમાને જનક કહેવાય. એટલે જ સક્નિકર્ષને વ્યાપાર કહેવામાં આવે છે. વ્યાપારનું લક્ષણ આ, કે–રાખ્યત્વે સતિ વાર ન્યગને “વ્યાપાર', વારવન્યજ્ઞનવવં “વ્યાપારd” | (तज्जन्यत्वे सति तज्जन्यजनकत्व व्यापारत्वम् ) ..
સારાંશ, “પ્રમાણુ એ વ્યાપાર દ્વારા પ્રમાનું કારણ છે, પ્રમાનું અસાધારણ કારણ છે. એટલે કે “ચાપરવા અસાધારણ રામ જન્મ = પ્રમાનું આવું કરણ તે પ્રમાણ કહેવાય. ટૂંકી વ્યાખ્યા “પ્રમશાન્ પ્રમાણ', -આમાં કરણ’ શબ્દની વ્યાખ્યા, ઉપર કહ્યું તેમ “ચાપરવત્ અસાધારણ વાર રી' એટલે હવે ચાર જાતના પ્રમાણમાં દરેકમાં ત્રણ ત્રણ વાત જેવાની રહેશે કે ૧. તે તે પ્રમાણ, ૨. એને તે તે વ્યાપાર, અને ૩. એનાથી થતી તે તે પ્રમા.
(ખ્યાલમાં રાખવાનું કે “પ્રત્યક્ષ” શબ્દ એ પ્રત્યક્ષપ્રમા અને પ્રત્યક્ષપ્રમાણ (ઈનિદ્રય) બંને માટે વપરાતે રહ્યા છે)