________________
અભાવને એકાન્ત ભિન્ન માનવામા દે ] સંબંધ ઊભો થાય અને ત્યારે જ અભાવનું પ્રત્યક્ષ
ત્ર નાસ્તિ” એવું ઊભું થાય ત્યારે તમે અભાવને સંબંધ કાપવા માટે પહેલાં જ “વત્ર પ્રતિચોળી નારિત એવી બુદ્ધિ લાવે છે. એટલે આમાં આત્માશ્રય અથવા અન્યોન્યાશ્રય દોષ ઊભું થાય ! દોષ આ રીતે લાગે કે, પહેલાં અભાવનું પ્રત્યક્ષ કરે, ત્યારે સંબંધ માટેની બુદ્ધિ ઊભી થાય, અને સંબંધ માટેની બુદ્ધિ ઊભી થાય પછી જ અભાવને સંબંધ, ને અભાવનું પ્રત્યક્ષ થાય !
સારાંશ : અભાવને અધિકરણથી એકાતે ભિન્ન માનવા જતાં અનેક રોષે ઊભા થાય છે. માટે ન્યાયમતની અભાવ અંગેની વ્યવસ્થા અસંગત છે.
(૪) દોષ? હવે જુઓ, મીમાંસક મતની માન્યતા મુજબ અભાવ અધિકરણથી જે એકાન્ત અભિન્ન હોય અર્થાત્ અભાવ એકાન્ત અધિકરણસ્વરૂપ હેય તે એમાં પણ (૧) “ત્ર મૂત જમાવી એવી આધાર-આધેયભાવની પ્રતીતિ અનુપ પન્ન (અસંગત) બને છે. છતાં સંગતતા કરવા માટે ભલે તમે પ્રતિયોગમાં પ્રતિયોગિતા, અધિકરણમાં અધિકારણુતાના દાખલા આપે, કિન્તુ ત્યાં પણ માટે પ્રશ્ન તે પાછે આ જ છે, કે અભાવ, તથા એ પ્રતિયોગિતા, અધિકરણતા, વિષયતા વગેરે ધર્મ પોતે આશ્રય ધમી કરતાં એકાતે ભિન? કે અભિન્ન ? જે એકાન્ત ભિન્ન હેય, તે એના માટે સંબંધની કલ્પના કરવી જ પડે, અને એમ કરવા જતાં અનવસ્થા દોષ લાગે !