________________
જૈનમતે અભાવ ]
૪૩
આ હિસાબે સમજાશે કે ઘટશૂન્ય ભૂતલમાં ઘટાભાવ શું છે? તેા કે ભૂતલ દ્રવ્યના ઘટશૂન્યત્ર પર્યાય છે; યાને ઘટાભાવ પર્યાય છે. ભૂતલદ્રશ્ય એ પર્યાયના આશ્રય કહેવાય, અધિકરણ કહેવાય, આધાર કહેવાય; ને એમાં પર્યાય આધેય કહેવાય, વૃત્તિ કહેવાય. આ હિસાબે (i) અધિકરણુ અને અભાવના આધાર-આધેયભાવ બની શકે છે, તેમજ (ii) અધિકરણ કરતાં ભિન્ન ઈન્દ્રિય-ગ્રાહ્યવ પણ એ ‘અભાવ' પર્યાયમાં આવી શકે છે. એટલે હવે અહી ફાઈ પ્રશ્ન કરે કે,
પ્ર- જેમ ઘટ એ પૃથ્વીસ્વરૂપ પણ છે, તેથી ઘટમાં એ ધર્મ આવ્યા,-(૧) ઘટત્વ, અને (ર) પૃથ્વીđ; તા એથી કાંઈ ટે પૃથ્વી' એવા આધાર-આધેયભાવ નથી બની શકતા, એમ ઘટાભાવ ભૂતલસ્વરૂપ હાય તા ‘મૂતઙે વટામાવ:’આધાર-આધેયભાવ કેમ બની શકે? ૩૦- અહી એકાન્તે અભેદ માનનારને આ અનુપપત્તિ આવે; કિન્તુ ભેદાભેદના સ્યાદ્વાદી મત પ્રમાણે કથ‘ચિત્ અભેદ, ને કથ`ચિત્ ભેદને લઇને આધાર-આધેય ભાવની સ’ગતિ થઇ શકે છે. એમાં’આ પણ લાભ થશે કે અભાવ એ અયુતસિદ્ધ પદાર્થ હાવાથી અધિકરણથી પૃથક્ દેખાવાની આપત્તિ નથી, તેમજ પ્રતિયેાગી હટાવ્યા પછી યા નષ્ટ થયા પછી એમ કહેવાય છે કે ભાઇ! અહી' હવે તે માત્ર ખાલી અધિકરણ ભૂતલ છે (યા ઠીકરા છે, ઘડા નથી)' એ પણ સંગત થઈ શકે છે. તેથી સૂચિત થાય છે— કે અભાવ એ અધિકરણુસ્વરૂપ છે. ભૂતલ એ જ ઘટાભાવ. ઠીકરા એજ ઘટવ્સ, દૃષિ એ જ દુગ્ધવ સ.