________________
જૈનમતે અભાવ ]
૨૪૩
માનેલા અભાવ તે ત્યાં તદવસ્થ ઊભા જ રહ્યો છે, તેથી પ્રતિયેાગી—દશામાં” પણ અભાવ-પ્રતીતિની આપત્તિ આવે છે. પણ એ અભાવ એ અધિકરણ સ્વરૂપ હોય તેા આપત્તિ ન આવે; કેમકે પ્રતિયેાગી સત્વદશામાં અધિકરણનુ` અભાવ એવુ' સ્વરૂપ જ નથી, દા.ત. એજ ચૈત્રીય ભૂતલ મૈત્રને વેચાઈ જતાં એનામાં હવે ચૈત્રસ્વત્વ નથી રહેતુ, પણ મૈત્રસ્વત્વનું સ્વરૂપ ઊભું થાય છે. એટલે અશ્મિન્ મૂતને પૂર્વે ચૈત્રસ્તત્વમામીત લધુના નાસ્તિ' એમ અભાવ સ્વરૂપ ખની શકે છે. જનમતની વિચારણામાં આ ખરાખર
સમજી શકાશે.
અભાવ અગે જૈનમત : ભેદાભેદ
આ ન્યાયમત-મીમાંસકમત અને એકાન્તાષ્ટિના મત છે; તેથી સામ–સામેની દલીલેાથી બન્ને મત વ્યાહતપરાહત બને છે. જ્યારે જૈન દર્શન અનેકાન્તદષ્ટિના મત છે. એ બન્નેને ન્યાય આપવા ઉપરાંત બન્નેમાં આપસમાં ઊભા થતાં દાષાનું નિરાકરણ કરે છે.
આમ જ્યારે જૈનદર્શન એકાન્તવાદી નહિ પરંતુ અનેકાન્તવાદી છે, એટલે જૈનમતે અભાવપદાર્થ અધિકરણથી એકાન્તે ભિન્ન નહિ, ને એકાન્તે અભિન્ન નહિ, કિન્તુ અધિકરણથી ભિન્નાભિન્ન છે; અને આ ભેઢાલેદ એ ભેદ + અભેદના સરવાળા નહિ, કિન્તુ ભેઢાનુવિદ્ધ અભેદ છે; અર્થાત વિજાતીય ભેદાભેદ છે તેથી એકાન્ત ભેદપક્ષના કે એકામ્ત અભેદૃપક્ષના દોષાનુ સામસામેના પક્ષથી
૧૬