________________
ન્યાય ભૂમિકા (૨) અભાવ એ અધિકરણ સ્વરૂપ હાય તે બન્નેને આધાર-આધેયભાવ શી રીતે ખની શકે? આમ આપત્તિ આપેલી, પરંતુ એને જવાબ-અધિકરણમાં અધિકરણતા, વિષયમાં વિષયતા, પ્રતિયેાગીમાં પ્રતિયેાગિતા, વગેરે ધમ આશ્રયસ્વરૂપ જ હાવા છતાં એને આધાર-આધેયભાવ ખની શકે છે. દા. ત. ઘટાભાવના પ્રતિયેાગી ઘટ, એમાં પ્રતિયેાગિતા છે. ન્યાયમતે એ પ્રતિયેાગી(ઘટ)સ્વરૂપ હાવા છતાં પ્રતિયેાગિનિષ્ઠા પ્રતિયેાગિતા કહેવાય છે; અર્થાત્ એ બેના આધાર-આધેયભાવ થાય છે.”
૨૪૦
(૩) અભાવ એ અધિકરણ સ્વરૂપ હોવા છતાં અધિકરણ–ગ્રાહક ઈન્દ્રિયથી ભિન્ન એવી ઇન્દ્રિયથી ગ્રાહ્ય કેમ હાઈ શકે? એના જવાબ-ભૂતલના સ્વામીએ ચત્ર હાય તા ભૂતલ એ ચૈત્રસ્વ છે, ભૂતલમાં ચૈત્ર-સ્વત્વ છે. એ ભૂતલ સ્વરૂપ છે. છતાં ભૂતલ-ગ્રાહક ચક્ષુરિન્દ્રિથી ગ્રાહ્ય નથી. એટલે કે ભૂતલને દેખવા માત્રથી ખબર ન પડે કે આ ભૂતલમાં ચૈત્ર સ્વત્વ છે. ખસ, જેવી રીતે આવા વિશિષ્ટ ધર્માં જાણવા માટે ધી કરતાં વિશિષ્ટ ઇન્દ્રિયસન્નિક વગેરે સામગ્રીની જરૂર પડે છે, તેવી જ રીતે ભૂતલમાં ઉષ્ણુસ્પર્શોભાવ તવરૂપ હોવા છતાં ભિન્ન ઈન્દ્રિય-ગ્રાહ્યત્વ સ'ગત છે.
(૪) વળી, અભાવને અધિકરણથી અતિરિક્ત માનનાર (તૈયાયિક)ને આ આપત્તિ છે, કે અધિકરણ ઉપર પ્રતિયેાગી (ઘટાદિ) આવવા છતાં, જુદા અભાવ તરીકે નિત્ય