________________
સીમાંસક મતે અભાવ ]
આની સામે મીમાંસક કહે છે કે,–“અભાવ અલગ નહિ, કિન્તુ અધિકરણ-સ્વરૂપ છે,” એની લીલા —
૩૯
(૧) અભાવને એક સ્વતંત્ર જુદા પદાર્થ માનવા જતાં વિશ્વમાં એક નવા પદાનું ગૌરવ ઊભુ થાય છે, અને તે મહાગૌરવ છે. કેમકે અનેધમંપનાચાઃ જાતિવિ ધર્મિવનમતિયિતે” = અનેક ધમ ની કલ્પનાની અપેક્ષાએ એક જુદા ધમી કલ્પવા એમાં ગૌરવ વધી જાય છે; કેમકે અનેક ધમી આ તેા જગતમાં છે જ, નવા નથી કલ્પવાના, અને એમાં ધર્માં તે ધમી સ્વરૂપ હાવાથી કાંઇ જુદા પદા નથી; તેથી એનાથી જગત પર નવા ભાર નથી વધી જતા. આમ લુપ્ત અનંત ધમી માં રહેલ ધર્મને પણ નવા પદ્મા તરીકે નથી માનવા પડતા; કેમકે ધમીમાં અનેકાનેક ધર્મો તા ધી સ્વરૂપ માનેલા જ છે. દા. ત. ભૂતલરૂપ અધિકરણમાં અધિકરણતા, વિષયમાં વિષયતા, પ્રતિયેાગીમાં પ્રતિયેાગિતા, વગેરે અનેક ધર્મો આશ્રય સ્વરૂપ છે જ. એમાં તે તે ધર્માંને કાઇ નવા પદાથ નથી કલ્પવા પડતા, ત્યારે અભાવને એક જુદી જ પદ્મા માનવા જતાં એ નવા પદાર્થ કલ્પવાનુ ગૌરવ ઊભું થાય છે; જે લુપ્ત ધી માં અનેક ધમ કલ્પવાના ગૌરવ કરતાં ચઢી જાય છે. અર્થાત્ મહાગૌરવ દોષ લાગે છે. તેથી અભાવ અધિકરણથી જુદા
ન મનાય.
S