________________
અભાવ અધિકરણાત્મક નથી ]
૨૩૭ હોય તે તે “મનુષ્ય પુરુષ થઈ શકે. પણ માણસ પોતે જ પોતાના ખભા પર બેસી ગયો એવું નથી લાતું, કેમકે ખભે એ પિતે જ છે. માટે ભૂતલ એજ ઘટાભાવ હોય તે “ભૂતલ પર ઘટાભાવ” એવું ન થઈ શકે.
(૩) ત્રીજી દલીલ - અભાવ જે અધિકરણ-સ્વરૂપ હેય તે જે ઈન્દ્રિયથી અધિકરણનું જ્ઞાન થાય તે જ ઈન્દ્રિયથી તદાત્મક અભાવનું જ્ઞાન થવું જોઈએ; કેમકે नियम छ , 'यो येन इन्द्रियेण गृह्यते तद्गतजातिः तदभावश्च તેનૈવ ચેિ પૃોતે” અર્થાત્ જે વસ્તુ જે ઇંદ્રિયથી ગૃહીત થાય, તેમાં રહેલ જાતિ અને તેને અભાવ (એ બંને) તેજ ઇંદ્રિયથી ગૃહીત થાય. દા.ત. ઉષ્ણસ્પર્શ રપર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તે ઉપર્શત્વ અને ઉsણસ્પર્શાભાવ સ્પર્શ. બેંદ્રિયથી જ જાણી શકાય. હવે જો ભૂતલમાં ઉણસ્પર્શાભાવ ભૂતલથી જુદો નહિ, પણ ભૂતલસ્વરૂપ જ હોય તે ભૂતલ તે ચક્ષુ ગ્રાહ્યા છે, તેથી ઉષ્ણસ્પર્શાભાવ પણ ચક્ષુ ગ્રાહ્ય બનવાની આપત્તિ આવે.
છે. પરંતુ વાસ્તવમાં ઉષ્ણસ્પર્શાભાવ સ્પર્શનેનિદ્રયથી જ જણાય છે. એ સૂચવે છે કે અભાવ એ અધિકરણસ્વરૂપ નહિ, કિન્તુ સ્વતંત્ર અલગ પદાર્થ છે.
એમ ખાટી કેરી ચક્ષુગ્રા છે તે એમાં મધુરરસાભાવ પણ ચક્ષુથી ખબર પડે જઈએ, કેમકે તે કેરીમાં મધુરરસાભાવ આમ્ર સ્વરૂપ છે, પરંતુ મધુરરસાભાવ એ ચક્ષુથી નથી જણાત, કિન્તુ રસનાથી જણાય છે. એટલે