________________
www
~
બને અભાવ વચ્ચે તફાવત ].
૩૫ યોગ્ય છે. માટે મનુષ્યમાં આ પિશાચા ન્યાભાવ પ્રત્યક્ષ થઈ શકે.
સારાંશ : અભાવ પ્રત્યક્ષમાં પ્રતિયેગીની અનુપલબ્ધિ કારણ છે. જે પ્રતિયેગીની ઉપલબ્ધિ થતી રહે તે ત્યાં તેને અભાવ ન દેખાય, અભાવનું પ્રત્યક્ષ ન થાય. દા. ત. શરીરમાં તાવ દેખાયા કરતો હોય તો ત્યાં તાવના અભાવનું પ્રત્યક્ષ ન થાય. “રિમન શરીરે કવો નતિ એ પ્રત્યક્ષ તો જ થાય કે ત્યાં જવરની ઉપલબ્ધિ ન થતી હેય. આમ અત્યંતાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેગીની અનુપલબ્ધિ કારણ ખરી, પરંતુ યેગ્યાનુપલબ્ધિ (ગ્ય એવી અનુપલબ્ધિ) કારણ છે. એટલા જ માટે જે પિશાચ અગ્ય છે તે એની અનુપલબ્ધિ કારણ ન કહેવાય કેમકે એવી અનુપલબ્ધિની કશી કિંમત નથી, પિશાચ હોય તે પણ અયોગ્ય હેવાથી એની અનુપલબ્ધિ તે. રહેવાની જ.
આમ, અત્યંતભાવ અને અન્યોન્યાભાવમાં ૩ તફાવત છે.
ન્યાય-વૈશેષિકમતે “અભાવ અલગ પદાર્થ છે, કિન્તુ આધાર (અધિકરણ) સ્વરૂપ નહિ. એની
આ દલીલું જોઈએ - | (૧) અભાવને અધિકરણ-સ્વરૂપ માનવામાં ગૌરવ છે. કારણકે એમાં તો અભાવનું પ્રત્યેક અધિકરણ એ જ અભાવ બન્ય, અર્થાત્ જે જે અભાવાધિકરણ તે તે