________________
૨૩૪
ન્યાય ભૂમિકા ભાવ (ઘટાત્યન્તાભાવ) ન હોય, તે ત્યાં ભૂતલ અને ઘટ એમ બે વ્યક્તિ હોય. ત્યારે મનુષ્યમાં જે બુદ્ધિમતને અન્યાભાવ ન હોય તે મનુષ્ય પોતે જ બુદ્ધિમાન હોય, એટલે એ એક જ વ્યક્તિ હોય.
(૩) ત્રીજો તફાવત આ, કે અભાવનું પ્રત્યક્ષ કરવા માટે ગ્યાનુપલબ્ધિ કારણ છે, એમાં અત્યતાભાવના, પ્રત્યક્ષમાં પ્રતિયેગીની યોગ્યતા જોવી પડે, એટલે યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ કારણ છે. એટલા જ માટે “કૃ વિરાવો નાસ્તિ’=વિરાભવઃ” એવું ન કહી શકાય, અર્થાત્ વૃક્ષમાં પિશાચાભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે, કેમકે પ્રતિયોગી પિશાચ એ પ્રત્યક્ષને યોગ્ય નથી. માટે અહીં ચગ્ય પ્રતિયેગીની અનુપલબ્ધિ ન મળી, તેથી પિશાચાભાવનું પ્રત્યક્ષ ન થાય. મતલબ, પિશાચ પ્રત્યક્ષને અગ્ય છે; માટે એનો અભાવ અર્થાત્ પિશાચાભાવ એ પણ પ્રત્યક્ષને અગ્ય છે. ત્યાં પિશાચ હોય તે પણ એ દેખી શકાય એવી ચીજ નથી, એટલે વૃક્ષમાં પિશાચ છે કે પિશાચાભાવ એ ચોક્કસ (નિશ્ચિત) કહી શકાતું નથી. સારાંશ, અત્યંતાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેગીની યોગ્યતા જેવી પડે. ત્યારે અન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની ચેગ્યતા જોવી પડે. તેથી “ચ મનુષ્યઃ પિરાનો ન’ એમ પ્રત્યક્ષ થઈ શકે. અહીં મનુષ્યમાં પિશાચાન્યાભાવ કહે છે એમાં અધિકરણ મનુષ્ય છે, ને એ પ્રત્યક્ષ