________________
- બને અભાવમાં તફાવત ]
૨૩૩ તે તાદાય સંબંધથી પણ સુતરાં અવચ્છિન્ન નથી, અનવછિન્ન છે. એટલે આ “પ્રાગભાવ અને દવંસ” એ અભાવ દ્રય તાસંવિધાનવછિન્નતિપિતા કમાવઃ સુતરામ છે; એટલે લક્ષણ આ બંનેમાં સંગત થાય છે.
પ્ર૦-“ઘડે એ પાછું નથી” એમાં નવું શું આવ્યું કે તેને એક જુદો અ ન્યાભાવ તરીકે માનવ પડે ?
ઉ૦–પ્રસંગે આવા પ્રયોગ પણ થાય છે. દા. ત. અમુક માણસ પહેલાં બુદ્ધિમાન હતો, પરંતુ રોગવિશેષથી એ બુદ્ધિ વગરને થયે. એટલે કહેવાય કે, “પુના ચર્ચ યુદ્ધિમાન ન' અહીં બુદ્ધિનો નિષેધ નથી એટલે બુદ્ધિને અત્યન્તાભાવ ન કહેવાય, કિન્તુ બુદ્ધિમાન નિષેધ છે એટલે બુદ્ધિમાનને અભાવ અર્થાત્ બુદ્ધિમ૬-અન્યાભાવ જ કહેવો પડે. ' “અત્યન્તાભાવ અને અન્યાભાવમાં તફાવત” - (૧) પહેલે તફાવત આ, કે અત્યન્તાભાવની પ્રતીતિ અધિકરણ (આધાર)ને સપ્તમી વિભક્તિ લગાડીને બોલ વાથી થાય છે, જેમકે “મૂછે ઘટમાં. પરંતુ અન્યાભાવની પ્રતીતિ અધિકરણને પ્રથમ વિભક્તિ લગાડવાથી થાય છે. જેમકે “મનુષ્યઃ પશુ, “બ ગુદ્ધિમાન ન
(૨) બીજો તફાવત આ કે, જ્યાં અત્યંતભાવ ન હોય ત્યાં અધિકરણ અને પ્રતિયોગી બે વ્યક્તિ હોય; પરંતુ જ્યાં અન્યોન્યાભાવ ન હોય ત્યાં અધિકરણ અને પ્રતિયોગી એક જ વ્યક્તિ હેય. દા. ત. ભૂતલ પર ઘટા