________________
અત્યન્તાભાવ ].
ર૩૧ = વહીનત્વ (યાને જસ્ટિ) સંવર્ધન વિશિષ્ટ પર
(૧. ધર્મ એ સંબંધ બનવાથી) એટલે કાલિક સંબંધથી જલ ઘટમાં આવ્યું.
આ કાલિક સંબંધ એક કાલમાં વિદ્યમાન પદાર્થદ્વયમાં અર્થાત્ સમાનકાલીન બે પદાર્થમાં જ લાગુ પડે. જેવી રીતે એક અધિકરણમાં વિદ્યમાન પદાર્થદ્વય સમાનાધિકરણ હેવાથી સામાનાધિકરણ્ય સંબંધથી એકબીજાને સંબદ્ધ કહેવાય, તેવી રીતે અહીં પણ સમાનકાલિક પદાર્થોમાં
સ્વકાલીનતાથી અર્થાત્ કાલિક સંબંધથી એકબીજાને સંબદ્ધ કહેવાય, એકબીજામાં રહેનાર ગણાય. એટલે કે સમાન કાલિક પદાર્થ ભલે ભિનેન યા દૂર દેશસ્થ હોય, છતાં કાલિક સંબંધથી “ga વિશિષ્ટÉ પરં' છે જ. એકમાં અપર વસ્તુ કાલિકેન વૃત્તિ કહેવાય.
આ પરથી સમજાશે કે અધિકરણમાં એક વસ્તુ અમુક સંબંધથી ન હોય, છતાં કાલિક સંબધથી સમાનકાલિક વસ્તુ ત્યાં હોય. દા.ત. મૂહે સંચો વો બસ્તિ, સમવાર
દો નરિત છે પરંતુ આવું અત્યંતભાવમાં જ બની શકે. કિન્તુ પ્રાગભાવ અને વંસમાં ન બને; કેમકે ત્યાં “અત્ર સંચન ઘટો નz, જિતુ સમવાર ન નષ્ટ' એવું ભાન નથી થતું. - પદપ્રાગભાવ અને વંસને પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ કેમ નહિ?