________________
ન્યાય ભૂમિકા
એટલે કે વસ્તુના સયાગાદિ સબધથી નિષેધ થાય, તે વસ્તુના અત્યન્તાભાવ કહ્યો. દા. ત. ને ૫ નાસ્તિ’ દ્દે આત્મત્યું નાસ્તિ', મૃતત્વે, બાસ્મા નાસ્તિ' આમાં એ જાતના અભાવ આવ્યા (૧) નિત્ય, (૨) આગતુંક. (૧) ‘નળને કામાવઃ', àદ્દે આત્માવામાવઃ’ એ નિત્ય યાને સદાને માટે છે, પરંતુ (૨) ‘ઘટે નહામાત્ર,’ ‘મૂતળે વટામાવઃ’ એ અનિત્ય યાને કામચલાઉ અભાવ છે.
૨૩૦
આ અભાવમાં એવું બને છે કે અમુક સ`ખ ધથી વસ્તુના અભાવ, હાય, છતાં અન્ય સંબંધથી વસ્તુના અભાવ ન હેાય; અર્થાત્ વસ્તુ હાજર હાય. દા. ત. દેહમાં સચાગ સ`ખંધથી આત્મા છે, પર`તુ સમવાય સંખ`ધથી આત્મા નથી, યાને દેહમાં સમવાય સંબધથી આત્માના અભાવ છે.' કારણ કે સમવાય સ`બ`ધ અવયવ-અવયવી વચ્ચે હાય, મેં અહી. દેહ એ આત્માના અવયવ કે અવયવી નથી.
એમ ખાલી ઘટમાં સયેાગેન જલના અભાવ હૈાવા છતાં કાલિક સબંધેન જલના અભાવ નથી, ખાલી ઘટમાં કાલિક સ બધથી જલ છે.
પ્ર૦- ખાલી ઘટમાં કાલિક સંબધથી જલ શી રીતે? ૦- જે કાલમાં ઘટ છે તે જ કાળમાં જળ છે તેથી ઘટ એ જલકાલીન કહેવાય.
માટે તન્હાહીનઃ ટઃ = નાહીનવવાનું ઘટ