________________
ધ્વંસ નિરૂપણ ]
૨૨૯
‘થયા’' અર્થાત્ ‘ઉત્પન્ન થયા' એમ ખેલાય છે, માટે ઘટધ્વંસને એક અલગ અભાવ તરીકે માનવાની જરૂર છે. એ સાદિ-અન ત છે, એટલે કે ધ્વંસ ઉત્પન્ન થાય, પરંતુ પછી એ 'સના ધ્વંસ ન થાય; નહિતર તેા પુનઃ કાર્ય - અસ્તિત્વની આપત્તિ આવે; કેમકે ‘બે નેગેટીવ=એક પેાઝિટીવ,’દા. ત. કેાઈ કહે મારી પાસે પૈસા નથી એમ નહિ' એના મતલબ શું? એજ કે પૈસા છે',
એમ પ્રસ્તુતમાં ઘટઘ્વંસના જે ધ્વંસ થાય તે ઘટના એ નિષેધ આવ્યા, તેથી ઘટનું અસ્તિત્વ ઊભું થાય! પણ એવુ`ખનતુ નથી, નષ્ટ એ હંમેશ માટે નષ્ટ; ન!શના નાશ નહિ, યાને ધ્વસના ધ્વ'સ નથી. જ્યારે પ્રાગભાવ અનાદિ છે, પણ નાશવ ́ત છે. ત્યારે ધ્વસ એ ઉત્પત્તિશાળી છે, નિત્ય છે, એટલે કે અવિનાશી છે.
પણ
(iii) અત્યન્તાભાવ
એક વસ્તુમાં બીજી વસ્તુના નિષેધ કરવા હાય, અર્થાત્ એનુ' અસ્તિત્વ નથી’.એમ કહેવું હાય, ત્યારે ત્યાં એ વસ્તુના અત્યંત અભાવ કહેવામાં આવે છે. દા. ત. માણસ મરી જાય ત્યારે કહેવાય છે કે શરીરમાં જીવ નથી' એટલે કે જીવના અત્યતાભાવ છે. એમ ખાલી ભૂતલ પર અહી ઘટ નથી' યાને ઘટના અભાવ છે' એમ કહેવાય ત્યાં ઘટના અત્યતાભાવ છે. આકાશમાં રૂપ નથી' એમ કહ્યું ત્યાં રૂપના અત્યંત્તાભાવ છે.