________________
ન્યાય ભૂમિકા
[મતાંતર : ખીજા કેટલાક એમ કહે છે, કે પ્રાગભાવને કાર્યાંપત્તિમાં કારણ માનવાની કાઈજ જરૂર નથી. ફક્ત એમ કહી શકાય છે કે પ્રથમ ક્ષણના ઘટજ ખીજી ક્ષણે ઘડો બનવામાં પ્રતિબંધક છે, માટે ત્યાં મીજી ક્ષણે ઘટ ન અને. પ્રથમ ક્ષણ પૂર્વે ઘટ હતા જ નહિ અર્થાત્ પ્રતિખધકના અભાવ હતા, તેથી પ્રથમ ક્ષણે ઘટ બની ગયા. “સત્ર કાર્યોપત્તિમાં પ્રતિબંધકાભાવ કારણ” એ કલપ્ત (નિશ્ચિત) કારણ છે, ત્યારે પ્રાગભાવને કારણ તરીકે નવા કલ્પવા પડે છે, એ ગૌરવ છે. તાપ, ઘટ બનવામાં ઘટપ્રાગભાવ કારણુ નહિ, કિન્તુ પ્રતિબંધકાભાવ કારણ છે, જે પ્રથમ ક્ષણ પૂર્વે હયાત છે, તેથી પ્રથમ ક્ષણે ઘટ બન્યા. હવે પ્રથમક્ષણીય ઘટ એ પ્રતિમ ધક તરીકે ઊભે થયેા એટલે પ્રતિખ'ધકાભાવ પ્રથમક્ષણે નથી, તેથી ઉત્તરક્ષણે યાને બીજી ક્ષણે ઘટ ન બની શકે.] (ii) વસ
૨૨૮
જયારે વસ્તુ-ઘટ નાશ પામે ત્યારે બન્ને વસ્તુ ધ્વસ્ત ઘટો નષ્ટ:' એવી પ્રતીતિ થાય છે એ વસ્તુલ સ—ઘટવ‘સ નામના અભાવને લઈને થાય છે. માટે વંસ' નામના અભાવ પણ માનવા પડે.
૫૦- અહી' અત્યન્તાભાવથી કામ ન ચાલે? વ્સને જુદા માનવાની શી જરૂર ?
ઉ- સામાન્ય રીતે અભાવ એ શાશ્વત પદાર્થ છે, ઉત્પન્ન થનારી ચીજ નથી. ત્યારે વસસ્થળમાં ઘટવ સ