________________
પ્રાગભાવ ]
ર૭ (૧) પ્રાગભાવ (૨) દવંસ (૩) અત્યંતભાવ આ ત્રણ સંસર્ગાભાવની પ્રતીતિ આ પ્રમાણે થાય.
(૧) “સત્ર પહો મવિષ્ય” એ ઘટ પ્રાગભાવની પ્રતીતિ (૨) “કત્ર ઘટો ઘ્રરંતઃ' એ ઘટ વંસની પ્રતીતિ (૩) “ત્ર પો નારિત' એ ઘટ અત્યંતાભાવની પ્રતીતિ (૪) “ઘર દો ન” એ અન્યોન્યાભાવની પ્રતીતિ -
(i) પ્રાગભાવ જ્યાં ચાકડા પર માટીને પિંડ ચઢો છે ત્યાં ત્ર ઘરો મવિષ્યતિ' એ બંધ થાય છે. એ ઘટ પ્રાગભાવને બંધ છે. આ પ્રાગભાવ અનાદિને છે; પરંતુ એનું દર્શન, એની પ્રતીતિ ઉપાદાનકારણમાં કાર્ય–નિર્માણ વખતે થાય છે. અને કાર્યની ઉત્પત્તિની સાથે જ એ પ્રાગભાવ નષ્ટ થઈ જાય છે. .
પ્રાગભાવ માનવાની જરૂર એટલા માટે છે કે ઉપાદાન અને બધા નિમિત્તકારણ આવી મળે કે તરત કાર્ય ઉત્પન થાય છે. તે માને કે પહેલી ક્ષણે ઘટ થયે; હવે બીજી ક્ષણે પણ એ કારણે તે ઊભા જ છે, તે પ્રશ્ન છે કે પુનઃ કાર્યોત્પત્તિ કેમ નથી થતી? એના કારણ તરીકે કહેવું જોઈએ કે કાર્યોત્પત્તિમાં નિમિત્ત કારણ તરીકે એક કારણ “પ્રાગભાવ” પણ હતો, તે હવે કાર્યોપત્તિ વખતે નષ્ટ થઈ ગયે. એટલે એ કારણ ખૂટવાથી ફરીથી કાર્ય ઉત્પન્ન થતું નથી.'