________________
૨૨૦
ન્યાય ભૂમિકા
જુદી-જુદી આવી, એના નિયામક ધર્મ જુદા જુદા થયા; કેમકે એક જ પ્રતિયોગીમાં અનેક અભાવની પ્રતિયોગિતા રહે છે; અને તે તે પ્રતિયોગિતાના જુદા જુદા ધર્મ અને સંબંધથી નિયંત્રિત હોય છે. દા.ત. એકજ પટમાં પટવાવરિછન્ના પ્રતિયોગિતા હોય, પૃથ્વીવાવચિછના પ્રતિયોગિતા હેય, ને દ્રવ્યવાવચ્છિના પ્રતિયોગિતા પણ હોય છે. એમ - એક જ પટમાં સંગાવછિન્ના પ્રતિયોગિતા હોય, સમવાયાવરિચ્છન્ના પ્રતિગિતા હોય, ને તાદાભ્યાવચ્છિન્ના પ્રતિ
ગિતા પણ હોય. • - તાતપર્ય : ધર્મ યા સંબંધ પ્રતિયોગિતાઓના નિયંત્રક (અવયછેદક) બને છે, પણ પતિના નહિ.
સંબંધ પ્રતિયોગિતાનું નિયમન કરે છે એને દાખલ : તંતુમાં સમવાયેન પટ છે, પરંતુ સયોગેન પટ નથી, અર્થાત્ પટાભાવ છે. અહીં પટાભાવને પ્રતિયોગી પટે, તે સંયોગેન પ્રતિયાગી છે. કેમકે બેલાય છે “સંગેન પટે નાસ્તિ” એટલે પટ સંગેન પ્રતિયેગી છે, માટે પટમાં સંયેગેન પ્રતિયોગિતા છે.
હવે ભૂતલે સંયોગેન પટ છે, પરંતુ સમવાયેન પટ નથી, સમવાયેન પટાભાવ છે. અહીં પટ એ પટાભાવને સમવાયેન પ્રતિયોગી છે. એને અર્થ એ, કે પટમાં સમવાયેન પ્રતિગિતા છે, તાત્પર્ય, સંબંધ એ પ્રતિયોગિતાનું નિયમન કરે છે, એટલે કે પ્રતિયોગિતા એ સંબંધથી નિયંત્રિત (અવછિન્ન) બને છે. ત્યાં સંબંધને પ્રતિ