________________
પ્રતિયેાગિતાવછંદ્રક સબંધ ]
૨૧૯
પ્ર૦-એને પ્રતિયેાગીના અવચ્છેદક સબંધ કેમ કહેતા નથી ? પણ પ્રતિયેાગિતાના અવચ્છેદક સંબંધ કેમ
હા છો ?
૩૦-અવચ્છેદક એટલે કે નિયામક, એ નિયમન કરે છે, તા અહી' સબંધ એ પ્રતિયાગીનુ નિયમન નથી કરતા, પણ પ્રતિયેાગિતાનું નિયમન કરે છે. અહી પ્રતિયેાગી પટ તા જે છે તે છે જ. પટવેન પટ લેા કે દ્રવ્યત્યેન પટ લેા; સયેાગેન પટ લેા કે સમવાયેન પટ લેા, પ્રતિયેાગી પટમાં કોઈ ફરક નથી પડતા, પરઋતુ ધર્મ' અને સંબધ કરવાથી પ્રતિયેાગીમાં રહેતી પ્રતિચેાગિતામાં ફરક પડે છે. એટલે એ જ પટમાં પટવેન પ્રતિયેાગિતા જુદી, ને દ્રવ્યત્યેન પ્રતિયેાગિતા જુદી; એમ સ*યેાગેન પ્રતિચેાગિતા જુદી, ને સમવાયેન પ્રતિયેાગિતા જુદી. માટે ધમ કે સંબધ એ પ્રતિયાગીનુ નહિ, પણ પ્રતિયેાગિતાનું નિયમન કરે છે. દા.ત. જુએ મૂત્તલે ‘પટો નાસ્તિ' કર્યુ ત્યાં પડ્વેન પટના અભાવ લીધા, પટવેન પટ પ્રતિયેાગી બન્યા. હવે, એના બદલે 'ચં નાસ્તિ' કર્યુ, તે ત્યાં દ્રવ્ય ભેગા પટ પણ આવ્યા, તેથી દ્રવ્યાભાવના પ્રતિયેાગી દ્રવ્યમાં પટ પણ પ્રતિ ચેાગી તરીકે આવી ગયા, કિન્તુ પટવેન નહિ, પણ દ્રવ્યતેન આવ્યા. પૃથ્વી નાસ્તિ' કર્યું, તે ત્યાં પ્રતિયેાગી પૃથ્વી અન્તત પટ પણ આવ્યા, કિન્તુ પૃથ્વીવેન આગ્યે..
•
આના અર્થ શું? આ જ, કે પટ પ્રતિચેાગી એને એ જ, પણ એનામાં જુદા જુદા અભાવના હિસાબે પ્રતિયેાગિતા