________________
પ્રતિયેાગિતાવચ્છેદક સ’બધ]
૨૧૭
ઘટ,-એ કઈ એ વસ્તુ જીદ્દી નથી. આમ ઘટાદિ દરેક વસ્તુમાં સ્વાત્મકતા કહેવાય. એ હિસાબે તાદાત્મ્ય સમ’ધ એ સ્વમાં સ્વના સંબધ રૂપ છે.
હવે સ્વમાં સ્વાત્મકતા છે, પણ અપરમાં સ્વાત્મકતા નથી, એટલે કે સ્વનું તાદાત્મ્ય સ્વમાં છે, અપરમાં નથી; માટે કહેા, તાદાત્મ્ય સ`ખ ધથી સ્વમાં સ્વ છે, પણ અપરમાં સ્વ નથી. એટલે અહીયા અપરમાં તાદાત્મ્ય સમ`ધથી સ્વના જે અભાવ પ્રાપ્ત થાય છે, તેનું નામ અન્યાન્યાભાવ છે. દા. ત. ઘટમાં ઘટાત્મકતા છે, યાને ઘટતુ તાદાત્મ્ય છે. પટમાં ઘટાત્મકતા નથી, યાને ઘટનું તાદાત્મ્ય નથી. તેથી તાદાત્મ્ય સ`ખ'ધથી ઘટમાં ઘટ છે, પટમાં ઘટ નથી, તેથી પટમાં તાદાત્મ્ય સંબંધથી ઘટાભાવ છે. એજ ઘટાન્યાન્યાભાવ છે. તાદાત્મ્ય સંબંધથી ન હાવુક એજ અન્યાન્યાભાવ.
પ્રતિયેાગી–પ્રતિયેાગિતાવદ
અહી પ્રારભે બતાવ્યું છે કે પદાર્થ બે જાતના, એક સાપેક્ષ યાને સ’સ`બધિક, બીજો નિરપેક્ષ યાને અસ'બ'ધિક, સાપેક્ષ યાને સસ'ખધિક પદાર્થ તે છે, કે જે એકલાનું નામ આલવાથી એના બરાબર ખ્યાલ ન આવે; પરંતુ એના સબંધીનુ નામ સાથે ખાલાય તા જ ખ્યાલ આવે દા ત. મને જ્ઞાન થયું” એટલાથી શાનુ જ્ઞાન ? એ બરાબર ન સમજાય, પરંતુ ‘મને તત્ત્વનું જ્ઞાન થયું', ઘડાનું જ્ઞાન થયુ.’ એમ ખેલાય ત્યારે તત્ત્વ સંબંધી જ્ઞાન, ઘડા સંબંધી