________________
૨૧૬
ન્યાય ભૂમિકા અર્થાત્ “ ને ન, પો ઘડ્યો ” એમ “મનુચઃ વઝુર્ન, “શુઃ મનુષ્ય નો આ રીતે અ ન્ય નિષેધ થઈ શકે છે, એટલે એમાં અવાભાવ આવ્યું. ત્યાં અધિકરણમાં પ્રથમા વિભક્તિ આવે. અને
બીજાને અત્યન્તાભાવે એટલા માટે કહેવાય છે કે ત્યાં એકમાં બીજાના સંસર્ગને નિષેધ છે અથવા કહે કે કઈ સંસર્ગથી બીજાને નિષેધ છે. એટલે એવું બને કે અમુક સંસર્ગથી વસ્તુ હેય પણ બીજા સંસર્ગથી એ જ વસ્તુ ત્યાં ન હોય. દા. ત. તંતુમાં પટ વણાયે છે, તે ત્યાં તંતુમાં સમવાય સંબંધથી પટ છે, કિંતુ ત્યાં તંતુમાં પટ એ સંયોગ સંબંધથી નથી, સમવાયથી પટ હયાત છતાં સંગ સંબંધથી પટને અભાવ છે.
ટૂંકમાં અવાભાવમાં અન્ય રૂપે નિષેધ થઈ શકે કે ત્યાં એક વસ્તુ બીજા રૂપે નથી.
અહીં અલબતુ એક વસ્તુમાં બીજી વસ્તુને નિષેધ આવવાથી સંસર્ગભાવ જેવો ભાસ (જ્ઞાન) થાય છે, પરંતુ એ નિષેધ તાદામ્ય સંબંધથી છે એ ભૂલવા જેવું નથી. તાદામ્ય સંબંધ એ બે વ્યક્તિ વચ્ચેના સંબંધ જે સંબંધ નથી, કેમકે સંબંધ તે તે, કે-જે બે સંબંધી વચ્ચે હોય. જ્યારે અહીં તે એક જ વ્યક્તિ છે. એમાં પિતાની સાથે સંબંધ જોડવાનું છે. “ઘટમાં ઘટનું તાદામ્ય છે એટલે કે તાદામ્ય સંબંધથી ઘટમાં ઘટ છે, ત્યાં સંબંધી તરીકે ઘટ અને અધિકરણ તરીકે એજ