________________
૨૧૪
ન્યાય ભૂમિકા (૨) સંસર્ગભાવ ૩ પ્રકારે –
(i) પ્રાગભાવ એટલે કે ઘડે બનવા પૂર્વેને ઘટને અભાવ. એને ભાસ જ્યાં ઘટ બની રહ્યો હોય ત્યાં “બત્ર પર અવિકસિ (ઘડે બનશે” એવો થાય.
(i) ધ્વસ- એટલે કે ઘટ ફૂટી ગયા પછી ઘટને અભાવ. એની પ્રતીતિ “વત્ર ધરો ધારતઃ (નષ્ટ) પરäતો. ગાર એવી થાય. .
(ii) અત્યંતભાવ એટલે કે અહીં ઘટનું અત્યંત (સુદ) અસ્તિત્વ જ નહિ, ત્યાં ઘટાભાવ છે, ઘટાત્યતાભાવ છે. અહીં અભાવોને વિશેષ રૂપે સમજીએ–
(૧) અન્યાભાવઃ જેમ “એક વસ્તુમાં બીજી વસ્તુ નથી અર્થાત્ વસ્તુને અભાવ છે, એમ કહેવાય એ અત્યન્તાભાવનું કથન છે. એવી રીતે “એક વસ્તુ અન્ય વસ્તુસ્વરૂપે નથી એમ પણ જે કહેવાય છે, એ અન્યાભાવનું કથન છે. દાત. એકલા બ્રાહ્મણના ગામમાં કઈ જૈન નથી” એ કથન જૈનને અત્યન્તાભાવ સૂચવે છે. પરંતુ “ગ્રામવાસી બ્રાહ્મણે છે, જૈન નહી” એ કથન ગ્રામવાસીમાં જૈનને અન્યોન્યાભાવ સૂચવે છે. “ઘડામાં જલ નથી” એમાં જલને અત્યંતાભાવ છે. પરંતુ “ઘડે એ પિતે જલ નહિ એ જલને અન્યાભાવ કહેવાય.
સામાન્ય રીતે “રાત્તિ” ઈત્યાકારક પ્રતીતિ વિષય અભાવ કહેવાય, ને એ નિષેધની પ્રતીતિ બે પ્રકારની હાય.