________________
૨૧૦
ન્યાય ભૂમિકા ભાવાત્મક ન હેાવાથી તેનુ જ્ઞાન ભાવવૅન અર્થાત્ ભાવ જેવું નથી થતું; અર્થાત્ અભાવ સ્થળમાં કાંઈ જ્ઞાન જ નથી થતુ' એવુ' નથી. હૃદયમાં કાંઈ ભાસતું જ નથી એમ નહિ, ભાસે તે છે જ; જ્ઞાન તા થાય જ છે, કિન્તુ એ ‘નથી' એવુ` ભાસે છે. ‘સ્તિ’ એવુ` જ્ઞાન થાય છે એટલું જ. ભાસ તા થાય જ છે પણ અમુક વસ્તુ ‘હાવાને’ બદલે, ન હાવાના? ભાસ થાય છે. એટલે કે અમુક વસ્તુના અભાવ હાવાના ભાસ થાય છે.
ધ્યાનમાં રહે કે અંતરમાં ભાસ થાય છે કે સત્ છે, અસત્ નથી,’ પછી ચાહ્ય એ ભાસ ભાવના હા, કે અભાવના. તાપ, જ્ઞાન થવાને ચેાગ્ય કોઈ વિષય હાય, તા જ જ્ઞાન થાય; અર્થાત્ ‘જ્ઞાન’ સવિષયક જ ડાય, નિવિષયક ન હાય. આમ જે ભાવાત્મક પદાર્થ પ્રમાણસિદ્ધ છે, તેા અભાવાત્મક પદ્મા પણ પ્રમાણસિદ્ધ છે. દા. ત. જે આંખ કહી રહી છે.કે અહી' પટ છે,” એ જ કહી રહી છે ‘અહી” ઘટ નથી.’ એ જ્ઞાન જે ‘અહી પટ છે' એટલા અશમાં યથાર્થ જ્ઞાન (=પ્રમાજ્ઞાન) છે, તે ‘ઘટ નથી’ એટલા અશમાં પણ અર્થાત્ ઘટાભાવ અંશમાં પણ યથાર્થ જ્ઞાન જ છે. એક જ પ્રમાણભૂત જ્ઞાનથી જેમ પટ સિદ્ધ થાય છે, એમ અહીં પ્રમાણભૂત જ્ઞાનથી જ ઘટાભાવ સિદ્ધ થાય છે. જેમ અહીં પટે જો છે એ હકીકત છે, પટ જે વસ્તુ સ્થિતિ છે, તા અહીં ઘટ નથી ઘટાભાવ છે' એ પણ હકીકત છે. ઘટની જેમ ઘટાભાવ પણ વસ્તુ સ્થિતિ છે. માટે અહીં
.