________________
અભાવ ]
૨૦૯ માવા, “વાય પમાન એવું ભાન થાય છે. માટે અભાવ હોય ત્યાં ભાવાત્મક વસ્તુ કશી નહિ, છતાં અભાવને સાવ અસત્ આકાશકુસુમ કરતાં નિરાળી વસ્તુ માનવી જ પડે. તે જ બંધ થાય કે–ભૂત ઘટાભાવ, શરીરે રોગાભાવા, અલબત્ અહીં ‘મા’ શબ્દને બદલે “રાતિ' શબ્દથી અભાવ પદાર્થને બેલી શકાય; એટલે કે “ભૂતલમાં ઘટીને અભાવ છે? “વાયુમાં રૂપને અભાવ છે' એવું જ્ઞાન કરે યા બેલે, કે “ભૂતલમાં ઘડે નથી” “વાયુમાં રૂપ નથી એવું જ્ઞાન કરો યા બેલ, સરખું જ છે. જેમ “મૂતરું પદ:” એમ મૂકે ઘરમાવ” એવું જ્ઞાન થાય છે એ હકીક્ત છે, વસ્તુસ્થિતિ છે; ને જ્ઞાનને વિષય હેય જ, વિષય વગર જ્ઞાન કેનું થાય? કારણ કે જ્ઞાન કરવું હોય તો ત્યાં વસ્તુ હોય તે જ જ્ઞાન થાય છે, અર્થાત જ્ઞાનને વિષય “અભાવ” એ પણ એક વસ્તુ છે, કેમકે એનું જ્ઞાન થાય છે. દા. ત. એમ કહ્યું કે માંદામાં નિર્બલતા છે, અશક્તિ છે, તે ત્યાં માંદામાં કાંઈક હોવાનું જરૂર સમજાય છે, અને તે છે બલાભાવ, શકત્યભાવ.
વળી જેનું જ્ઞાન થાય તે “ય” કહેવાય, અને જે ય હેય તે સત્ વસ્તુ જે હેય, અસત્ નહિ. અસત્ એ
ય ન બને દા. ત. અસત્ ગગનકુસુમ, ગર્દભશૃંગ , આદિનું કઈ જ્ઞાન જ નથી થતું; તેથી એ ય જ નથી. ત્યારે અભાવનું જ્ઞાન થાય છે માટે એ ય બને છે, તેથી અભાવ એ ય હોઈને સત્ વસ્તુ છે. અલબત્ અભાવ