________________
૨૦૮
ન્યાય ભૂમિકા. એટલે કન્યાની ગેરહાજરીમાં, સંબંધ કરાવનારા જેવી એકલાથી જેમ લગ્ન ન થાય, એવું અહીં વાયુમાં સમવાયની હાજરી છતાં રૂ૫ હાજર નથી, તેથી “વાયુ રૂપવાનું ન થાય. અર્થાત્ કહે કે રૂપની ગેરહાજરીમાં રૂ૫–સમવાય. એકલાથી વાયુ વાન ન થઈ શકે.
(૭) અભાવ ન્યાય–વશેષિક દશનવાળાએ “અભાવ' નામને એક જુદો પદાર્થ માન્ય છે. દા. ત. “મૂકે તો નાસ્તિ” વાથી હવે નાસ્તિ” અર્થાત્ પદમાવ, હૃપમા, પરમાર, પ્રજારામઃ વગેરેમાં એક જુદા અભાવ નામના પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં કદાચ પ્રશ્ન થાય કે
- પ્ર-વત્ર માત્ર એટલે કે “અહીં ઘડે નથી” વગેરે જ્ઞાનમાં તે “વસ્તુ નથી એવું ભાસ્યું, તે એમાં અભાવ નામની વસ્તુ છે એવું કયાં આવ્યું ? ઊલટું જ્ઞાનમાં “આ નથી,” “તે નથી”, “પેલું નથી,” એમ ભાસે છે. બીજી રીતે કહે તે “આ ય નથી ભાસતું” “તે ય નથી ભાસતું' “પેલું ય નથી ભાસતું” એટલે કે કઈ વસ્તુ જ નથી ભાસતી, તે અભાવ જેવી વસ્તુ કયાં ભાસી?
ઉ૦–અભાવ જે વસ્તુ જ ન હોય તે તે આકાશ-- કુસુમ જેવી અસતુ વસ્તુ બની જાય. પછી અસત્ વસ્તુની જેમ તેનું કશું ભાન ન થાય. અહીં “મૂછે વેરાવુસુમમ્ શસ્તિ એવું કયાં ભાન થાય છે ત્યારે અહીં તે “મૂકે ઘર