________________
સમવાય ]
૨૦૭
વત્તા'ની જેમ વાયુમાં રૂપવત્તાની બુદ્ધિની આપત્તિ આવશે. અર્થાત્ની ‘અચં વાયુઃ પોવાર્’ ની જેમ ‘અચં વાયુઃ વાન્ અત્યાકારક જ્ઞાન થવુ જોઇએ, કારણ કે તમે સમવાયને એક જ માન્યા છે, એટલે કે વાયુમાં જે ૫-સમવાય છે, તે જ સમવાય અન્યત્ર રૂપ-સમવાય પણ છે. તેા એ એકજ સમવાયથી જેમ સ્પર્શવાન થાય એમ રૂપવાન કેમ ન થાય?
પણ
ઉ- ભાઈ! જો કે સમવાય એક જ છે, તા વાયુમાં રૂપ-સમવાય હાવા છતાં પણ એમાં રૂપન હાવાને લીધે રૂપવત્તાની બુદ્ધિ નથી થતી. કારણ કે રૂપવત્તાની બુદ્ધિ થવામાં રૂપ અને રૂપસમવાય બન્નેની અપેક્ષા હાય છે. અતઃ વાયુમાં રૂપ ન હેાવાથી એમાં એકલા સમવાયમાત્રથી રૂપવત્તાની પ્રતીતિ થતી નથી ત્યારે ઘટમાં એ સમવાયની સાથે રૂપ પણ છે, તેથી વટ: પવાનું' એવી બુદ્ધિ થઈ શકે.
અર્થાત્ રૂપવાન કરવા માટે એમાં રૂપ-પ્રતિયેાગિક સમવાય જોઇએ. એટલે વાયુમાં સમવાય હેાવા છતાં તે રૂપ-પ્રતિયેાગિક નથી, સ્પશ-પ્રતિચેાગિક સમવાય છે. માટે વાયુ: સ્પેશ વાન્ થાય, પણુ રૂપવાનું ન થાય.
દા.ત. વર–વહુના સંબંધ કરવામાં જોષી બધે એકજ હાય છે, છતાં જ્યાં વર અને દ્વેષીની હાજરી હાય એટલા માત્રથી ત્યાં લગ્ન ન થાય, પણ કન્યાની ય હાજરી જોઈએ. તાપ વર-વહું-જોષી એ ત્રણેની હાજરી જોઇએ.