________________
૨૦૩ :
સમવાય ] કબ પણ વ્યાવસ્તક એ વ્યાવત્તકને પણ વ્યાવત્તક. એમ. - અનવસ્થા ચાલે એથી પદાર્થ-ગોરવ થાય. આમ પરમાણુદ્વયના વ્યાવક તરીકે સિદ્ધ થનાર વિશેષ લાઘવતર્કથી.
વ્યાવૃત્ત સિદ્ધ થાય છે.
અહી જિનદર્શન કહે છે, કે દ્રવ્ય માત્રામાં બે જાતના પર્યાય હોય છે, સ્વપર્યાય” અને “પરપર્યાય. “સ્વપર્યાય” એટલ દ્રવ્યમાં અનુવૃત્ત (વણાયેલ) પર્યાય, અને “પરપર્યાય એટલે દ્રવ્યમાં વ્યાવૃત્ત (અનનવૃત્ત=નહિ વણાયેલ) પર્યાય.. દા. ત. માટીના ઘડામાં માટીમયતા એ સ્વપર્યાય છે, ને સુવર્ણમયતા એ પરપર્યાય છે. સેનાના ઘડામાં એથી ઉહું આ સ્વપરપર્યાયથી જે દ્રવ્યદ્રથ જુદું પડે છે. અર્થાત દ્રવ્ય દ્રવ્યના વ્યાવત્તક એના સ્વ–પરપર્યાય જ છે, ત્યાં વિશેષ પદાર્થ કેપવાની કોઈ જરૂર નથી.
"
(૬) સમવાય | તંતુ વણાય છે ત્યારે પટ બને છે તે વખતે તંતુ ઊિભા રહીને એમાં પટનું દર્શન થાય છે. અર્થાત્ તંતુ કાયમ છે, અને એમાં વણાયેલ પટ પણ હવે અસ્તિત્વમાં છે. તંતુમાં પટ પ્રગટયો, તંતુઓ પેટવાન બન્યા, માટે એ તંતું અને એ ૫ટ બેને સંબંધ માનવો જોઈએ; કેમકે વૈશિષ્ટય કે આધાર-આધેયભાવ એ સંબંધથી જ બને. તેથી અહીં અવયવ-અવયવીના સંબંધ તરીકે સમવાયને માનવો જોઈએ. જેમ કોઈ તૈયાર પટ ઉપર