________________
૨૦૨
ન્યાય ભૂમિકા. જ સ્વતે વ્યાવૃત્ત માની ત્યો, વિશેષ પદાર્થને માનવાની જરૂર જ શી રહે ?
ઉ૦-પરમાણુની સિદ્ધિ જ્યારે કંથણુકના અવયવ તરીકે કરવામાં આવે છે, એ વખતે લાઘવતર્કથી “હવે પરમાણુને કેઈ અવયવ નહિ, નહિતર અનવસ્થા થાય” એટલો જ પ્રસંગ આવે. દ્રવણુકના અવયવની સિદ્ધિ કરવી છે, તે -“સિધ્ધમાન અવયવ એ નિરવયવ હોય તે લાઘવ છે : (એટલે કે “હવે હયણુંકના અવયવભૂત પરમાણુના અવયવ જ ન હોય તે લાઘવ છે,” એટલો નિરવયવતાને પ્રસંગ આવે. કિન્તુ સ્વતે વ્યાવૃત્તત્વને પ્રસંગ નહિ. અર્થાત્ પરમાણુ વ્યાવૃત્ત હોવાને કોઈ પ્રસંગ નથી, તેથી ત્યાં વતો વ્યવૃત્તને લાઘવતર્ક ન ચાલે. ત્યાં તો સાવયવતાનિરવયવતાને પ્રસંગ છે. દા. ત. પરમાણુની સિદ્ધિ માટેનું અનુમાન “થનુ સાવચઃ ગદ્રવ્યવાન અથવા “મરચ- ચબુ-કાશ્મવવા, અહીં “અવયવ” જ સિદ્ધ કરવાને પ્રસંગ છે, તેથી એટલા પુરત લાઘવતર્ક ચાલે. કે દ્વયાશુકને સિદ્ધ થતા અવયવ, જે નિરવયવ હોય તે લાઘવ છે, નહિતર અનવસ્થા ચાલે એ ગૌરવ થાય. આ હિસાબે અહીં પરમાણુ માત્ર “નિરવયવ” છે એટલું જ સિદ્ધ થાય, હિતુ “સ્વતે વ્યાવૃત્ત છે” એવું અહીં સિદ્ધ ન થાય. તેથી પરમાણુ દ્રયની વ્યાવૃત્તિ માટે અનુમાન કરવું પડે. એમાં તર્ક-સિદ્ધ થનાર વ્યાવર્તક “વિશેષ” એ રાતઃ વ્યાવૃત્તત તદા ત્રણવ' એટલે જ. નહિતર એ વિશેષને.