________________
વિશેષપદા ]
૨૦૧
તા કે પરમાણુર્યની જુદાઈ સાબિત કરે છે, વ્યાવૃત્તિ કરે ; એટલે કે ‘વિશેષ' એ પરમાણુદ્રયના વ્યાવત્તક છે. તેથી હવે કહી શકાય કે એક પરમાણુ કરતાં બીજો પરમાણુ જુદા કેમ ? તેા કે ખ'નેના વિશેષ જુદા-જુદા છે.’
હવે ‘એક વિશેષ બીજા વિશેષથી કેમ જુદા છે ?” એવાય સવાલ આવે; ત્યારે શુ' એમ કહેવુ. કે—એ એકેક વિશેષની અંદર પણ અવાંતર જુદા-જુદા વિશેષ છે ? ના, એમ કહેવામાં અનવસ્થા થાય, ગૌરવ થાય. એ અનવસ્થા ને ગૌરવ ન થાય એ માટે આ વિશેષ-સાધક અનુમાનમાં સિદ્ધ થતા વિશેષ, એ લાઘવતર્ક થી સ્વતો વ્યાવૃતઃ (જાતે જ જુદા) કલ્પવામાં આવે છે. એટલે કે પરમાણુઢચમેન્ટ: વિવિજ્ઞાન્ય:' એ. અનુમાનથી ‘લિ'ગ' રૂપે સિદ્ધ થતા વિશેષ જો સ્વતા વ્યાવૃત્ત હેાય તેા લાઘવ છે,” આ લાઘવતર્કથી સહષ્કૃત અનુમાન [અર્થાત્ લાઘવતર્કના સહકારવાળું અનુમાન] એ પરમાણ્યને જુદા પાડનારા ચાને વ્યાવર્ત્તક વિશેષને સિદ્ધ કરવાની સાથે, એ વિશેષને સ્વતા બ્યાવૃત્ત પણ સિદ્ધ કરી આપે છે. સારાંશ (૧) આ અનુમાન એ વિશેષને પરમાણુના વ્યાવર્ત્તક તરીકે સિદ્ધ કરે છે, અને (૨) લાઘવતર્ક એ વિશેષને સ્વા વ્યાવૃત્ત તરીકે સિદ્ધ કરે છે.
૫૦-એમ તા પરમાણુની જ્યારે દ્રચકના અવયવ તરીકેની સિદ્ધિનુ' અનુમાન કર્યું. એ વખતે જ જો પરમાણુને