________________
૨૦૦
ન્યાય ભૂમિકા અવયવાને જુદા પાડનાર અવયવ કોણ ?'... આમ પરમાણુના અવયવ, વળી એ અવયવના અવયવ.. એમ કલ્પવા જતાં અનવસ્થા આવે. માટે જ અવયવ-અવયવીભાવની વિશ્રાંતિ (અંત) પરમાણુમાં માનવી પડે, અર્થાત્ પરમાણુ એ છેલ્લા અવયવ. હવે પછી એના અવયવ નહિ. તેથી જ પરમાણુ નિત્ય અને નિરવયવ સિદ્ધ થાય છે.
આમ છેલ્લે આ સવાલ ઊભા રહ્યો, કે ચણુકના એ અવયવદ્ભૂત પરમાણુ, પૈકી એક પરમાણુ કરતાં બન્ને પરમાણુ વ્યક્તિગત રીતે જુદો કેમ ? અહી' ન્યાયદર્શન બનેને જુદા પાડનાર યાને બનેના વ્યાવત્તક તરીકે એક વિશેષ’ નામના પદાર્થ માને છે. જેમ ઘટ-ઘટને જુદા પાડનાર એના અવયવ કપાલ, એમ પરમાણુ-પરમાણુને જુદા પાડનાર ‘વિશેષ’ છે. એની અનુમાનથી સાબિતી કરવી હાય તા આમ થાય,−કે પરમાણુ હ્રયનેા ભેદ કોઈ લિ‘ગથી જ્ઞાપ્ય છે, કેમકે એ ભેદરૂપ હાવાથી.' ન્યાયટ્ટુન અનુમાન કરે છે કે,-ઘટ ફ્રેયના ભેદ એ એક છે, એનામાં ભેદવ છે, માટે કેાઈ લિ’ગથી અર્થાત્ અવયવ ભેદથી જ્ઞાપ્ય છે. જે કોઈ પણ એમાં ભેદ હેાય એ કેઈલિંગથી જ્ઞાપ્ય હાય છે, તેા પરમાણુચના ભેદ પણ લિંગજ્ઞાપ્ય સિદ્ધ થાય છે. એ લિંગ કાણુ ? તા લિંગ તરીકે ‘વિશેષ' પદાર્થ સિદ્ધ થાય છે. એટલે કહેવાય કે પરમાણુદ્રયના ભેદ ‘વિશેષ'થી જ્ઞાપ્ય છે, સિદ્ધ છે. અને એ વિશેષ બને - પરમાણુમાં વૈયક્તિક જુદા-જુદા છે. એ વિશેષ પદ્મા શું કરે છે?