________________
ન્યાય ભૂમિકા (૨) ગુણ-ગુણી બંનેને નામ જુદા ન હોઈ શકે.
(૩) ગુણના કાર્ય અને ગુણના કાર્ય જુદા જુદા ન હવા જોઈએ.
| (૪) એકાતે અભેદ હોય તે ગુણ-ગુણી બંને વચ્ચે “ગુણીમાં ગુણ” એ આશ્રય-આશ્રિતભાવ, આધારાધયભાવ ન બની શકે.'
દા. ત. (૧) દીપક દ્રવ્યની સંખ્યા એક છે, પરંતુ એનામાં રૂપ–સ્પર્શ વગેરે ગુણની સંખ્યા અનેક છે. (૨) દ્રવ્યનું નામ દીપક અને ગુણેનું નામ ભાસ્વર રૂપ, ઉષ્ણ સ્પર્શ વગેરે છે. તેમજ (૩) દીપક દ્રવ્યનું કાર્ય “ગ રીપ' એવું જ્ઞાન છે; ત્યારે ગુણેનું કાર્ય હું મારવા, “સર્ચ રદાર વગેરે જ્ઞાન છે. તથા (૪) “દીપકમાં ભાવર રૂપ એવી આધાર-આધેયભાવની બુદ્ધિ થઈ શકે છે
ત્યારે ખૂબી જુઓ કે ભેદાનુવિદ્ધ અભેદ યાને વિલક્ષણ ભેદભેદ માનવાથી આ દેશે ઊડી જાય છે, કેમકે ભેદ પક્ષે ઊભા થતા દેશે અભેદ ખત્મ કરે છે, અને અભેદ. પક્ષે ઊભા થતા દોષે ભેદ ખત્મ કરે છે. તેમજ વિલક્ષણ ભેદભેદ ભેદ-અભેદ પ્રત્યેકના ગુણને લાભ આપે છે. આના માટે સૂંઠ-ગેળનું દૃષ્ટાન્ત છે. ત્યાં એકલી સૂંઠ ખાવાથી પિત્ત છેષ ઉત્પન્ન થાય છે, અને એકલો ગોળ ખાવાથી કફવિકાર દેષ ઉત્પન્ન થાય છે. પરંતુ ગોળ મિશ્રિત ચૂંઠની
એકરસ કરેલી ગોળી ખાવાથી પિત્ત અને કફ બને છે - ઊડી જાય છે. કેમકે મિશ્રણને ગાળ પિત્તને નાશ કરે